ઉરફી જાવેદ પોતાના ઇન્સ્ટાગ્રામમાં હંમેશા એકટીવ રહે છે અને તેમાં તેઓ તસ્વીર શેર કરતી રહે છે એવામાં હાલમાં ઉરફીએ કેટલીક ફોટો શેર કરી છે અત્યારે તે ફોટો જોતજોતા વાયરલ થઈ ગઈ છે અહીં ઉરફીની ફોટોમાં ફેન્સ નેગેટીવ વાતો કરતા જોવા મળી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરતા જોવા મળ્યા.
સોસીયલ મીડિયામાં ઉરફી જાવેદની તસ્વીરની લાઈનો લાગે છે તમે એકવાર પણ ગુગલમે ઉરફી જાવેદ લખતો તો એકથી એક તસ્વીર જોવા મળી રહી છે એવો કોઈ દિવસ ન હોય કે ઉરફી જાવેદનો કોઈ વિડિઓ કે ફોટો સામે ન આવ્યો હોય એવામાં અહીં કેટલીક બોલ્ડ તસ્વીર સામે આવી છે જેના પર ફ્રેન્ડ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હંમેશા લોકો ઊર્ફની મજાક ઉડાવતા હોય છે અને ટ્રોલ કરતા હોય છે પરંતુ આ વખતે સેર કરેલ તસ્વીરમાં ઉરફીની પ્રશંસા કરવામાં આવી રહી છે અહીં શેર કરેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે ઉરફી એક ટેબલ પર બેઠી છે જયારે બીજી તસ્વીરમાં નીચે બેસીને અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.