ખુબસુરત ભણેલ ગણેલ સ્માર્ટ પત્ની કોને ન ગમે દરેક યુવક ઈચ્છતો હોય છેકે તેની પત્ની દેખાવામાં સુંદર દિલથી સારી અને ભણેલ ગણેલ હોય પરંતુ આ ભાઈસાબ તો અલગ જ રસ્તે પોહોચી ગયા અને જ કેમ ન પહોંચે આખરે એમની સુંદર પત્નીએ આ ભાઈસાબ સાથે કર્યું કંઈક એવુંછે આ ભાઈસબ.
પોલીસ સ્ટેશનમાં એ વાતની ફરિયાદ લઈને પહોંચ્યા કે પત્ની સુંદર છે સ્માર્ટ છે એટલે તેની સાથે રહેવા નથી માંગતી મધ્યપ્રદેશના છતરપુરથી એક અનોખો મામલો સામે આવ્યો છે હકીકતમાં લગ્ન બાદ નંદુપાલની પત્ની પોતાના પિયર ચાલી ગઈ પત્નીએ જણાવ્યું કે પતિ સુંદર નથી એટલે તે હવે પાછી નહીં આવે.
જયારે પતિ પત્નીને પાછી લાવવા તેની સાસરીમાં ગયો ત્યારે ગજબ થઈ ગયો પત્નીએ આરોપ લગાવ્યો કે તેના સાસરી વાળાએ રૂમમાં બંદ કરીને તેને મા!રમાર્યો હવે પતિ પોતાની પત્નીને પાછા લાવવા માટે પોલીસ સ્ટેશનના ચ!ક્કર લગાવી રહ્યો છે બાંદાના રહેનાર નંદુપાલના લગ્ન છતરપુર જિલ્લાની રહેનાર રિના સાથે ગયા વર્ષે થય હતા.
અહીં આ મામલે યુવકે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે પત્ની લગ્નના 3 દિવસ મારી સાથે રહી તેના બાદ તે પિયર ચાલી ગઈ હવે પિયરથી પાછી આવવા તૈયાર નથી નંદુપાલનું કહેવું છેકે પત્ની સુંદર છે સુશીલ છે એટલે પાછી નથી આવતી હવે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.