દિવાળીની રાત્રે એક બહેન પોતાના ભાઈની સામે રુદન કરી રહી હતી કહી રહી હતી કે ભાઈ બીજછે આ દિવસે કોઈ ભાઈ પોતાની બહેનને આવી રીતે મારે છે ખરા પરંતુ સાહિલ નામના ભાઈએ પોતાના બહેનની એક પણ વાત ના સાંભળી અને ગો!ળી મારીને તેને મો!તને ઘાટ ઉતારી દીધી આ સમગ્ર ઘટના બિહારના ચંદ્રમાં ગામની છે.
જ્યા શિવાની સોલંકી નામની એક 22 વર્ષની છોકરી તેના પોતાના ભાઈએ જ મો!તના ઘાટ ઉતારી દીધી સમગ્ર ઘટના અનુસાર 25 સપ્ટેમ્બર ના રોજ શિવાનીના પરિવારજનોને ખબર પડે છેકે શિવાનિએ ભાગીને લગ્ન કરી લીધા છે પરીવારજનોએ ખૂબ શોધી પરંતુ તે મળી નહીં અને પછી પરિવારજનોને ખબર પડે છેકે તેને પોતાની.
સાથે કોલેજમાં ભણતા યુવક સાથે ભાગીને લગ્ન કર્યા છે બંનેની જાતિ અલગ હતી તે યુવકના ઘરના લોકોએ તેને અપનાવી લીધી હતી પરંતુ છોકરીના પરિવારજનોએ આ સંબંધને સ્વીકાર્યો ન હતો થોડો સમય વીત્યો અને દિવાળીના તહેવાર પર ભાઈ બીજ ના પર્વ પર શિવાનીના ભાઈ સાહિલે શિવાનીને ફોન કરીને કહ્યું કે બહેન તું ઘરે આવીજા હું તારાથી.
ગુસ્સે નથી ભાઈ બહેન નો પર્વ છે અને હું તને અહીં જોવા માગું છું શિવાની ને લાગ્યું કે પોતાના ભાઈએ તેને માફ કરી દીધી છે અને પરિવારજનો એનાથી હવે ગુસ્સે નથી તે ખૂબ હોશભેર પોતાના પિયર આવવા માટે નીકળે છે અને દિવાળીની રાત્રે તેના ભાઈ સાહિલે તેને મો!તને ઘાટ ઉતારી દીધી આ સમગ્ર ઘટનામાં.
સાહિલ ની માતા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે પોતાના દીકરાએ જ તેની દીકરીને મો!તને ઘાટ ઉતારી છે પોલીસે તપાસમાં આરોપી સાહિલ સિંહ પિતરાઈ ભાઈ રોશનસિંહ અને કાકા અભયસિંહની મૃ તક દિકરીની માતાના જણાવ્યા મુજબ કેશ નોંધ્યો છે જેમાં આરોપી અભયસિંહ ની ધડપકડ કરી લેવાઈ છે પરંતુ હજુ પણ તેના.
સગો ભાઈ સાહીલ અને રોશન પોલીસના હાથ આવ્યા નથી તેઓ હજુ પણ ફરાર છે પોતાની સગી બહેન જીવ બચાવવા માટે રહેમાનની ભિખ માગંતી હતી એ છતાં પણ એને નહોતી છોડી એવું એની માતાએ સ્ટેટમેન્ટ માં નોંધાવ્યુ હતું વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.