Cli

મહાશિવરાત્રીના તહેવાર પર સારા અલી ખાન ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચી…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવ્યો આ તહેવાર પર દેશભરના લોકો ભગવાન શિવની આરાધના કરવા જોવા મળ્યા દેશભરમાં લોકો ભગવાન શિવની ભક્તિના રંગમાં રંગાતા જોવા મળ્યા બૉલીવુડ સ્ટાર પણ ભગવાન શિવના રંગમાં રંગાતા જોવા મળ્યા આ બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાને પણ.

સોસીયલ મીડીયામાં એક પોસ્ટ શેર કરીને શિવરાત્રીની શુભકામનાઓ પાઠવતી જોવા મળી શિવરાત્રીના ખાસ તહેવાર પર સારા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી હતી એ મંદિર માંથી સારા દ્વારા ફોટો શેર કરવામાં આવ્યા હતા આ ફોટો શેર કરતા શેર એક્ટરે કેપ્શનમાં લખ્યું કે હેપ્પી મહાશિવરાત્રી જય ભોલેનાથ.

અહીં સારાને ફેન્સે પણ શુભકામનાઓ પાઠવી હતી કેટલાય લોકોએ સારાની આ પોસ્ટમાં હર હર મહાદેવ અને ૐ નમ શિવાય લખીને સારાને પણ શુભેછાઓ પાઠવી હતી સારાના કામની વાત કરી તો હાલમાં તેઓ અતરંગી રેમાં જોવા મળી હતી અને આવનાર ફિલ્મ લૂકા છુપી 2માં વિકી કૌશલ સાથે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *