Cli

સીધું મોસેવાલા ના નિધન બાદ હવે સલમાન પર ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ નો છાંયો મંડાયો ! તાત્કાલિક સુરક્ષા વધારાઈ..

Bollywood/Entertainment Breaking

સીધું મોસેવાલાના નિધન બાદ હવે સલમાન ખાનના જીવનું જોખમ વધી ગયું છે અને એ વાતનો ખુલાસો ખુદ મુંબઈ સિનિયર પોલીસે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા દરમિયાન જણાવ્યું હકીકતમાં 2018 માં કોર્ટની બહાર લોરેન્સ બિસ્નોઈએ ખુલ્લેઆમ સલમાનને મારી દેવાની ધ!મકી આપી હતી જેના બાદ .

2020 માં સલમાન ખાનના ઘણી બહાર બિસ્નોઈ ના માણસો રાહુલ સુન્ની અને બીજા માણસોને સલમાનના ઘણી બહાર રેકી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હવે જે રીતે સલમાનના પાછળ પણ લોરેન્સ બિસ્નોઈનું નામ સામે આવી રહ્યું છે હવે તેને લઈને સલમાન ખાનને પણ સિક્યુરિટી લેવલ ચેક કરવામાં આવ્યું.

તેના બાદ જાણ્યું કે સલમાન ના જીવને જોખમ છે ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો અને સલમાન ખાનના ઘરની બહાર સિક્યુરિટી વધારી દીધી જણાવી દઈએ અહીં કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છેકે મુંબઈ પોલીસે સલમાનની સિક્યુરીટીમાં કોઈ બદલાવ નથી કર્યો.

ગેં!ગસ્ટર લોરેન્સ બિસ્નોઈ તિહાડ જેલમાં રહીને જ 700 માણસોનું ગ્રુપ ચલાવે છે તેના માણસો પાંચ રાજ્યોમાં ફેલાયેલ છે જયારે એમના ગ્રુપનો ખાસ માણસ ગોલ્ડી બરાર તો કેનેડામાં બેસીને જ ગ્રુપના ઓપરેટ કરી રહ્યો છે હવે સિંધુની ઘટના બાદ સલમાનની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *