Cli
દિવાળી પર બોલ્ડ અંદાજમાં કપડાં પહેરીને સામે આવી અવનીત કૌર, બોલ્ડ લુક છવાઈ ગયો...

દિવાળી પર બોલ્ડ અંદાજમાં કપડાં પહેરીને સામે આવી અવનીત કૌર, બોલ્ડ લુક છવાઈ ગયો…

Bollywood/Entertainment Breaking

ટીવી ઈન્ડસ્ટ્રીમા ફેમસ થયા બાદ બોલિવૂડ માં છવાયેલી એક્ટ્રેસ અવનીત કોરે 21 વર્ષની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યુંછે આ દિવસોમાં તે પોતાના આવનાર બોલિવૂડ ડેબ્યૂને લઈને ઘણી ચર્ચામાં છવાઈ છે અવનીત કોર ટૂંક સમયમાં કંગના રનૌત દ્વારા નિર્દેશિત ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ માં જોવા મળશે.

આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળશે આ ફિલ્મમાં આવ્યો પહેલા જ અભિનેત્રી અવનીત કોર સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાઈ ગઈ છે તેના બોલ્ડ અને ગ્લેમર લૂક પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે તાજેતરમાં અવનીત કોર ટી સીસીઝ પ્રિ દિવાળી સેલીબ્રેસન માં પહોંચી હતી.

તે યલ્લો ડ્રેસીસ માં ખુબ જ સુંદર લાગી રહી હતી તેના આ લુક માં જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા તેની તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા અવનીત કોર ના ડીપનેક ડ્રેસીસમા નિતંબો આછેરા બહાર પ્રતિત થઈ તેના બોલ્ડ લુક માં વધારો કરતા જોવા મળ્યા હતા ખુલ્લા વાળ અને બ્રાઉન લીપ માં તે ખુબ જ.

આકર્ષક અને મનમોહક લાગી રહી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝરો મદહોશ બનીને પ્રેમ લુટાવી રહ્યા હતા અભિનેત્રી અવનીત કોરે પોતાની કારકિર્દીની શરૂઆત ચાઈલ્ડ એક્ટર તરીકે કરી હતી શ્રેષ્ઠ અભિનય ના દમ પર તેને જે હાલમા પોતાની 21 વર્ષે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જેના માટે કોઈપણ સેલિબ્રિટીને વર્ષો અને વર્ષો સુધી મહેનત કરવી પડે અવનીત કોર ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખુબ એક્ટીવ રહે છે તેના લાખો ફેન ફોલોવર તેની હર એક અદાઓ પણ પ્રેમ વરસાવતા રહે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને અમને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *