8 ઓક્ટોબર 2016 આ દિવસ કદાચ તમને યાદ નહી હોય પરંતુ હું તમને યાદ કરાવું છું આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 ના દરની જૂની ચનલની નોટો રદ કરી દીધી હતી. 2016 અને આજે 2026 એટલે કે નવ વર્ષથી વધુનો સમયગાળો આમ છતાં પણ હજુ પોલીસ દ્વારા રદ થઈ ગયેલી ચલણી નોટો લાખો અને કરોડો રૂપિયાની માત્રામાં પકડવામાં આવે છે. અમદાવાદ શહેરની નરોડા પોલીસે 89 લાખ રૂપિયાની 500 નેહ000 ના દરની રદ્દ થઈ ગયેલી ચલણી નોટો સાથે બે શક્ષોને પકડ્યા છે
. આ રેકેટ કોણ ચલાવતું હતું અને આ નોટો કોણ વટાવી આપતું હતું તેમ જ તેની હેરફેર કોણ કોણ કરતું હતું તે અંગેની આપણે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજય ન્યુઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મલકીમ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબર 2016 ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ 1 માર્ચ 2017 ના રોજ સ્પેસિફાઈડ બેંક નોટ્સ એક્ટ જાહેર કરવામાં આવ્યો અને એના મુજબ જો કોઈપણ વ્યક્તિ પાસેથી રદ્દ થઈ ગયેલી 500 અને 1000 ની ચલણી નોટો પૈકીની 10 નોટો થી વધુ નોટો મળે તો તેને સામે દંડની કાર્યવાહી કરવાની જોગવાઈ કરાય છે ઓછામાં ઓછો 10હ000 રૂપિયા દંડ અથવા તો જપ્ત થયેલી જે નોટોનું મૂલ્ય છે એનાથી પાંચ ગણી રકમનો દંડ આમાંથી જે વધારે હોય તે ચૂકાવવાનો રહેશે ભૂતકાળમાં અમદાવાદ શહેર સહિત ગુજરાત ભરમાંથી
તેમજ દેશભરમાંથી છેલ્લા નવ વર્ષમાં કરોડો રૂપિયાની રદ્દ થઈ ગયેલી ચલણી નોટો પકડવાના કિસ્સા સામે આવ્યા ફરી એકવાર અમદાવાદ શહેરમાં નરોડા પોલીસે બે શક્ષોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 89 લાખ રૂપિયાની 500 નેહ000 ના દરની જૂની રદ્દ થઈ ગયેલી ચલણી નોટો મળી આવી છે નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ જે રદ્દ થઈ ગયેલી ચલણી નોટો છે તેનું રેકેટ પાટણના હારી તાલુકાના માકા ગામના જીતેન્દ્રસિંહ રાઠોડ અને મુકેશ રબારી નામના સક્ષો ચલાવતા હતા.
જીતેન્દ્રસિંહ રાઠોડ માટે કામ કરતા કૃષ્ણપાલસિંહ સોઢા જયેશ પટેલ ઉર્ફે જય પટેલ અને લક્ષ્મણ રબારી કામ કરતા હતા. આ ત્રણ શક્ષો જીતેન્દ્રસિંહ રાઠોડ જે રેત થઈ ગયેલી ચલણી નોટો નો જથ્થો આપે તે લઈને મુકેશ રબારી પાસે પહોંચાડતા હતા અને કમિશન મેળવીને તે નોટો મુકેશ રબારી બદલી આપતો હોવાનું અત્યાર સુધી જે પૂછપરછ છે તેમાં સામે આવ્યું છે હવે મુકેશ રબારી આ ચલણી નોટો ક્યાં વટાવે છે ક્યાં જમા કરાવે છે એ હજુ સુધી કોઈને ખબર નથી આ મામલામાં જે તપાસ થઈ રહી છે તે તપાસમાં કૃષ્ણપાલસિંહ સોઢા અને અનિલ રબારી કે જે માકા ગામનું વતની જ છે આ બંને જણા તેમની પાસેથી જે ચલણી નોટો મળી આવી છે એ ચલણી નોટો ઉપરાંત તેમના બે મોબાઈલ ફોન અનેક વેગનાર કાર કે જે ફરાર થઈ ગયેલો જયેશ પટેલ ઉર્ફે જય પટેલની કાર છે તે જપ્ત કરવામાં આવી છે આ આખા કોભાંડમાં કોણ કોણ સામેલ છે અને કેવી રીતે આ નેટવર્ક ચાલી રહ્યું છે
તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે ભૂતકાળની વાત કરીએ તો અનેક વખત રદ્દ થઈ ગયેલી ચલણી નોટો લાખો અને કરોડો રૂપિયાની પોલીસે કબ્જે કરી છે વર્ષ 2025 ની વાત કરીએ તો ડિસેમ્બર 2025 માં દિલ્હીમાંથી 3.5 કરોડ રૂપિયાની રદ્દ થઈ ગયેલી ચલણી નોટો સાથે ચાર સક્ષો પકડાયા હતા. વર્ષ 2025 માં અમદાવાદ પાસેના સાણંદમાંથી બે રબારી બંધુઓ 1.90 કરોડથી વધુની રદ્દ થઈ ગયેલી ચલણી નોટો સાથે પકડાયા હતા. આવી જ રીતે વડોદરા અને પાલનપુરમાંથી પણ લાખો રૂપિયાની ચલણી નોટો સાથે અનેક સક્ષો પકડાઈ ચૂક્યા છે. વર્ષ 2025 માં જ વાત કરી તો દિલ્હી અને ગુજરાતની તો 6 કરોડથી વધુની રદ્દ થઈ ગયેલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ વાત તો વર્ષ 2025 ની છે. એની આગળના વર્ષોમાં પણ લાખો કરોડો રૂપિયાની ચલણી નોટો પોલીસ જપ્ત કરી ચૂકી છે અને તેની તપાસ આગળની ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે. રદ્દ થઈ ગયેલી ચલણી નોટોની જે હેરફેર કરવામાં આવે છે
તેની પાછળનું કારણ હજુ સુધી કોઈ સમજી શક્યું નથી કે જાણી શક્યું નથી. કે ક્યારેય પોલીસ તપાસમાં સામે આવ્યું નથી. વર્ષો અગાઉ રદ્દ થઈ ગયેલી ચલણી નોટો આજે પણ લોકો પાસેથી મળી આવે છે. પકડાય છે અને તેને વટાવવાનો પ્રયત્ન થાય છે. રદ્દ થઈ ગયેલી ચલણી નોટો વટાવવાના વાતો અનેક વખત પોલીસ તપાસમાં સામે આવી છે પરંતુ હજુ સુધી એક પણ પોલીસ તપાસમાં આ ચલણી નોટો ક્યાં કોની પાસે વટાવવામાં આવતી હતી તેની વિગતો હજુ સુધી સામે આવી નથી આવનારા દિવસોમાં પણ રદ્દ થઈ ગયેલી ચલણી નોટો પોલીસ પકડે તો નવાઈ નહીં આવા જ સમાચાર અને વિગતો જાણવા માટે જોતા રહો નવજીવન ન્યુઝ