સાઉથના અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાને કેટલા સારો સહકાર મળ્યોછે એ આપણે જાણીએ છીએ આ ફિલ્મે કેટલીયે મોટી ફિલ્મોને પાછળ છોડી છે અક્ષય કુમારની સૂર્યવંશી રજનીકાંતની અનાથી તેના સિવાય રણવીરની 83 ફિલ્મ હવે બૉલીવુડ ડાયરેક્ટરની નજર અલ્લુ અર્જુન પર પડી છે અને અલ્લુ અર્જુનને લેવાની તૈયારીઓ દર્શાવી છે.
પરંતુ અલ્લુ અર્જુન બોલીવુડનું કામ જાણે છે કારણ સ્ટોરી જોઈએ તેવી હોતી નથી અને એક્ટર જોઈએ સુપર સ્ટાર ટ્રેન્ડિંગમાં હોય તેવા એવામાં બોલીવુડના કેટલાય મોટા સુપરસ્ટારના કરિયર બરબાદ થયા છે અલ્લુ અર્જુન બોલીવુડની ખબર છે તેટલા માટે એમણે બોલીવુડથી આવતી ઓફર માટે એક પહેલા ચોખવટ કરી દીધી છે.
અલ્લુ અર્જુને એક શરત રાખી છેકે તમે મારી જોડે ઓફર લઈને આવો હું તમારી કહાની સાંભળીશ અને એ કહાનીમાં કન્ટેન સારા હોવા જોઈએ એમજ બે ચાર રોમાન્સ સીન થોડા ફાઇટ સીન એવી ફિલ્મો હું નહીં કરું જો તમારે મને ફિલ્મ ઓફર કરવી હોય તો તેની કહાની હોવી જોઈએ અને સ્ક્રીપટ પ્રોપર હોવી જોઈએ.
અલ્લુ અર્જુને એ વાત નક્કી છેકે અત્યારે એમને કેટલાય બૉલીવુડ એક્ટર ફિલ્મ માટે કહી રહ્યા છે અલ્લુએ ચોખ્ખું કહી દીધું છે તેઓ ફક્ત કહાની વળી ફિલ્મો કરશે બે અભિનેતા વાળી નહીં કરે તેઓ ફક્ત હીરો વાળી ફિલ્મો કરશે અલ્લુ અર્જુને આ શરત બોલીવુડને જોતા રાખી છે જોઈએ હવે બોલીવુડની કઈ ફિલ્મમાં અલ્લુ અર્જુન જોવા મળે છે.