બોલીવુડ અભિનેતા ઋતિક રોશન અને સબા આઝાદ સાથે નજર આવ્યા તો એવું કંઈક થયુંકે હવે બંને સાથે નીકળતા પણ શરમ અનુભવશે ઋત્વિક રોશન ની ફિલ્મ વિક્રમ વેધર તાજેતરમાં રિલીઝ થઈ હતી ફિલ્મને મિક્સ રીવ્યુ મળ્યા હતા ફિલ્મની પહેલા દિવસની કમાણી પણ સામાન્ય રહી હતી જે આમિર ખાનની.
ફિલ્મ લાલસિંહ ચડ્ડા કરતા પણ નીચે જોવા મળી હતી તે સામાન્ય બાબત છે ઋત્વિક રોશન ની ફિલ્મો ચાલતી નથી પરંતુ તેમની લવલાઈફ પણ ખૂબ ચર્ચાસ્પદ બની છે વિક્રમ વેંધા રિલીઝ થયા બાદ ઋત્વિક રોશન અને સબા આઝાદ સાથે જુઓ મળ્યા હતા તેમને થોડા ફોટા પણ ક્લિક કર્યા હતા આમ તો કોઈપણ અભિનેતા.
પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળે તો લોકો સારા પ્રતિસાદ સાથે પસંદ કરતા હોય છે પરંતુ અહીંયા જ દેખાયું ઋત્વિક રોશન સબા આઝાદ થી ઘણા મોટી ઉંમરમાં છે પોતાની બિલ્ડીંગ નીચે ફોટો ક્લિક કરાવતા ઋત્વિક રોશન અને સબા આઝાદના ફોટો જોતા લોકોએ એવી કોમેન્ટો કરી કે ઋત્વિક રોશન પોતાની દીકરી જેટલી ઉમંરની.
છોકરી સાથે ઊભા છે યુઝરે જણાવ્યું કે એવું તો બિલકુલ લાગી નથી રહ્યું કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ઊભા છે પરંતુ એક બાપ દીકરી ઊભા છે એમ જણાય છે બીજા યુઝરને લખ્યુંકે આ એની દીકરી જેવી લાગેછે તો એક યુઝરે જણાવ્યું કે આનાથી સારી તો ઋત્વિકની વાઈફ સૂઝેન હતી અને ઘણા બધા લોકોએ તો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે.
આ એની દીકરીછે આ બધી વાતોથી અભિનેતા ઋત્વિક રોશનને કાંઈ જ ફરક પડતો નથી તેઓ સબા આઝાદને ખૂબ પ્રેમ કરે છે તેના વિડિયો ફોટોમાં પણ પ્રેમ જતાવતા જોવા મળે છે સાથે પોતાની જિંદગીના દરેક પળોમાં અને પરિવારમાં સબા આઝાદને એ હિસ્સો માને છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટમા જરૂર જણાવજો