એક સમયે સુંદર ગણાતી અભિનેત્રી મલાઈકા અરોરાને હાલમાં લોકો ખાસ પસંદ નથી કરી રહ્યા ન તો મલાઈકાને હાલમાં કોઈ ફિલ્મોમાં કામ મળી રહ્યું છે એવામાં લોકો સામે રહેવા માટે અભિનેત્રી પોતાના સોશીયલ મિડીયા પર રોજ નવી પોસ્ટ મૂકતી હોય છે.
હાલમાં જ મલાઈકા એ સોશીયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પોતાના નિતંબ બતાવતી ઉભેલી જોવા મળી હતી જે બાદ વધુ એક ફોટામાં પાછળનો ભાગ બહાર તરફ વધારે નીકળે તે રીતે ચાલતી જોવા મળી રહી હતી જો કે હાલમાં તો મલાઈકા એ હદ વટાવી નાખી છે તેને પોતાના સોશીયલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો હતો જેમાં નિતંબ દેખાય તેવો ડાંસ કર્યો હતો. મલાઈકા એ વિડિયો સાથે શુભ સવાર નો મેસેજ લખ્યો હતો.
જો આ વીડિયોને કારણે હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે લોકોને લાગી રહ્યું છે કે મલાઈકા અભિનેત્રી નોરાને કોપી કરવાનો પ્રયત્ન કરી રહી છે એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું હતું કે ન શરમ ન લિહાજ એકબાર આયાં હે તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે આવા બકાવાસ વિડિયો સાથે ગુડ મોર્નિંગ કોણ કહે. તો વધુ એક વ્યક્તિએ તો મલાઈકા ને અન્ફોલો કરવાની વાત પણ કૉમેન્ટમાં કરી દીધી હતી.