સાઉથ ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મન્દાના સાઉથ સુપરહિટ ફિલ્મ પુષ્પા થી દેશભરમાં ખૂબ જ લોકપ્રિય બની હતી ત્યારબાદ તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ આવકાર મળ્યો સાઉથ થી લઈને બોલીવુડ ના ફિલ્મ મેકર રશ્મિકા મન્દાના ની આગળ પાછળ દોડવા લાગ્યા છે રશ્મિકા મંદનાની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તાજેતરમાં જ.
ફિલ્મ મિશન મજનુ રિલીઝ થઈ હતી એ વચ્ચે રશ્મિકા મન્દાના તાજેતરમાં ફિલ્મ પુષ્પા ટુ નું શૂટિંગ કરી રહી છે અને 11 ઓગસ્ટ 2023 માં રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલ માં પણ રશ્મિકા મંદાના જોવા મળશે માત્ર બે વર્ષ માં તેને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત સાઉથમાં ઘણી ફિલ્મોમાં સાઈન કરવામાં આવી છે પોતાની વધતી.
લોકપ્રિયતા થી રશ્મિકા મન્દાના આંતરરાષ્ટ્રીય એવોર્ડ શો માં પણ છવાઈ ચુકી છે એ વચ્ચે તાજેતરમાં ઝી સિને એવોર્ડ શો દરમિયાન રશ્મિકા મન્દાના શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેને જોતા લોકો ચોંકી ગયા હતા રશ્મિકા મન્દાના બ્લેક ઓફ સોલ્ડર સ્ટાઈલીશ ડીપનેક સોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી નીચેથી લઈને ઉપર સુધી રશ્મિકા.
જન્નતની પરી લાગી રહી હતી લાઈટ મેકઅપ પોલી હેર સ્ટાઇલ માં રશ્મિકા મંદાના ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત ફિગર અને તેના યૌવન નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા રશ્મિકા મન્દાના ઇવેન્ટમાં પોતાની બોલ્ડનેશ થી આ!ગ લગાડતી જોવા મળી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો.
ફોન્ટ કરીને તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની કાતીલ નજરો અને તેની દિલકશ અદાઓ જોતા ફેન્સ ના દિલ ની ધડકનો તેજ થવા પામી હતી માદક અને કામુક અદાઓ સાથે તેને પેપરાજી ને પુછ્યુ મેં કેસી લગ રહી હું એમ જણાવી ફ્લાઈંગ કિસ આપી હતી રશ્મિકા ની આ અદાઓ જોતા પેપરાજી પણ ઘાયલ થયા હતા.
તેને પોતાની સુંદરતા થી ચાહકોને દિવાના બનાવ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ફિલ્મ પુષ્પા ટુ માં ફરી ચાહકો ને દિવાના બનાવવા તે આવી રહી છે એ વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.