લોકોએ સલમાન ખાનની ફિલ્મોનો ઘણો મજાક ઉડાડ્યો છે હવે સલમાન ખાને કંઇક એવું કર્યું છે કે જેથી કોઈ તેમની ફિલ્મોનો મજાક પણ નહિ ઉડાડી શકે સલમાન ખાને એક એક્શન પ્લાન બનાવ્યો છે જેથી તેની આવનારી ફિલ્મોમાં બદલાવ દેખાવાનો છે સલમાન ખાનની ફિલ્મો જેમકે રાધે રેસ3 દબંગ ફિલ્મોમાં બરાબર કહાની ન હોય એવું લોકો કહી રહ્યા છે.
હવે સલમાન ખાને કહ્યું છે કે તેમની ફિલ્મોમાં કઈ બીજું હોય કે ન હોય પણ એ સારી કહાની જરૂર હશે તે સારી કહાની લોકો સમક્ષ પ્રસ્તુત કરશે જે કહાની લોકોના દિલમાં ઘર કરી લે સલમાનખાનનું એક પ્રોડક્શન હાઉસ છે અને હવે તેમણે કહાની લખવામાં ખૂબ જ મહેનત કરી છે તેમણે એક જગ્યા પણ લીધી છે જ્યાં ફક્ત કહાનીઓ જ લખવામાં આવશે એટલે કે સલમાનખાને હવે એક નવી કહાની ટીમ બનાવી છે.
આ ટીમને એક જગ્યા આપવામાં આવી છે જે બાંદ્રામાં છે બિલ્ડિંગનો 17 અને 18 મો માળ ટીમને આપ્યો છે 11મહિનાનો એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યો છે તેનું ભાડુ સલમાનખાન 8.25 લાખ આપશે 220 જગ્યા કાર્પેટ છે જે સલમાનખાને પોતાની ટીમને 11 મહિના માટે ભાડા ઉપર લઈને આપી છે જ્યાં તેમની ટીમ કહાની બનાવશે.
સલમાન ખાનની આ સોચ ખૂબ જ સારી છે કે કહાની સારી હોય તો ફિલ્મ ખૂબ જ સારી અને પ્રતિભાશાળી બને છે મુંબઈમાં એડવર્ટાઈઝમેન્ટ કરવાનું પણ એક સારો સ્ત્રોત છે જો કોઈને ખબર પડે કે આ બિલ્ડિંગમાં સુપરસ્ટાર રહે છે કે પછી સુપર સ્ટારની ઓફીસ છે તો તે બિલ્ડીંગના બીજા ફ્લેટનો વેચાણ ખૂબ જ જલ્દી થઈ જાય છે આ રીતે બિલ્ડરના ફ્લેટનું વેચાણ અને માર્કેટિંગ પણ થઇ જાય છે.

 
	 
						 
						