ફેમસ ડાન્સર ટેરેન્સ લુઈસ નો થોડા સમય પહેલા બોલીવુડ અભિનેત્રી સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી સાથે નો એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો આ વીડિયોમાં કહેવાય છેકે ટેરેન્સ એ નોરા ફતેહીના બમ પર ખોટી રીતે હાથ લગાડ્યો હતો જે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે ટેરેન્સ નો.
હાથ નોરા ફતેહી ના બમ પર અડેલો જોવા મળેછે આ વિડીઓ રીપીટ મોડ માં પણ જોવા માં આવ્યો હતો અને ત્યારથી લોકો જાણવા માગે છેકે એ દિવસે આખરે શું થયું હતું ટેરેન્સે આ વાતનો ઘણીવાર ગોળ ગોળ જવાબ આપ્યો હવે ફાઈનલી ટેરેન્સ લુઈસ એ આ વાત પર પોતાનું મૌન તોડ્યુ છે ટેરેન્સ લુઇસે જણાવ્યું છેકે આ વિડીયો મોફ્ટ વિડીયો હતો.
એ દરમિયાન એટલા બધા લોકો હતાકે તે એવી હરકત કરી જ ના શકે ત્યાં એટલા બધા કેમેરા લાગેલા હતા કે તેઓ એ જણાવ્યુંકે હું આ વાત વિચારી પણ ના શકું તેમને માત્ર કહેવામાં આવ્યું હતું કે તેઓ નોરા ફતેહી સાથે પરફોર્મન્સ કરે જે વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે ઓરીજનલ વિડીયો નથી તેને મોફ્ટ કરીને ફેરવવામાં આવ્યો છે ટેલેન્ટ લુઈસ એ.
જણાવ્યું કે આવું ક્યારે થયું પણ નવ તું મારો હાથ નોરા ફતેહીના બેક સાઈડ પર અડ્યો પણ નહોતો તેને જણાવ્યું હતુંકે આ બાદ મે નોરા ફરતી સાથે ફોન પર વાત પણ કરી હતી આ વિવાદ ખૂબ વધી ગયો હતો એ વચ્ચે તે મોફ્ટ વિડીઓ બનાવવામાં આવ્યો છે એ જગ્યા પર ઘણા કેમેરા લગાડેલા હતા એ દરમિયાન આવી હરકત કરવાનું તેઓ વિચારે પણ નહીં.