સલમાન ખાનની ફિલ્મ અંતિમ ગઈ કાલે રિલીઝ થઈ જેમાં સાલમાનના કેટલાક સબંધી અને સલમાન પણ ફિલ્મના પ્રીવ્યુમાં પહોંચ્યા જેમાં કેટલીક અભિનેત્રીઓ જોવા મળી હતી તેમાંથી સલમાન ખાનની જૂની ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની પણ આ ઇવેન્ટનો હિસ્સો બની સૌથી વધુ સુંદર સંગીતા બિજલાની લાગી રહી હતી.
સંગીતા બિજલાની અત્યારે 60 વર્ષની થઈ ચુકી છે તેમ છતાં એમની સુંદરતામાં કોઈ કમી આવી નથી તેનું ફિટનેસ જોઈને લોકોએ પણ વખાણ કર્યા હતા જેમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે સલમાન ખાને સંગીત બિજલાનીને છોડવી ન હતી આજે સંગીતાને જોઈને સલમાન ખુદ પણ પછતાવો કરતા હશે કે એમણે એવું કેમ કર્યું.
જણાવી દઈએ એક સમયે સલમાન ખાન સંગીતા બિજલાની માટે ખુબજ પાગલ હતા જેઓ સંગીતાને પાગલની જેમ ચાહતા હતા અને સંગીતા ઘણા લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ રહી ચુકી છે આજે સંગીતાના હોટ અવતારને જોઈને લોકોએ કહી દીધું આજે તો સલમાનને પણ લાગ્યું હશે કે સંગીતાને છોડીને બહુ મોટી ભૂલ કરી દીધી.