અત્યારે સોસીયલ મીડિયામાં સૌથી બોલ્ડ અને ચર્ચાનો વિષય રહેતી હોયતો એ ઉરફી જાવેદ છે જેની બોલ્ડનેસ મામલે ટ્રોલ પણ થતી જોવા મળે છે પરંતુ શું તમે જાણો છોકે ઉરફી જાવેદની બહેન પણ બોલ્ડનેસના મામલે હદો પાર કરી રહી છે ઉરફી જાવેદની બહેન ડોલી બહેન પણ સોસીયલ મીડિયામાં પોસ્ટ કરે છે.
ડોલી જાવેદ પણ દેખાવામાં કોઈ એક્ટરથી ઓછી નથી હાલમાં જ ડોલી એક સમુદ્ર કિનારે પહોંચી અને તેઓ ત્યાં મસ્તીના મૂડમાં જોવા મળી ત્યાંની કેટલીક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામમાં તેણીએ શેર કરી છે ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે એક તસ્વીરમાં ડોલી સમુદ્ર કિનારે મસ્તી કરતા જોવા મળી રહી છે.
શેર કરેલ અન્ય તસ્વીરમાં ડોલીએ પગની તસ્વીર જોવા મળી રહી છે અહીં આ મોકા પર ડોલીએ એક સુપર સેલ્ફી પણ જોવા મળી રહી છે જેમાં રિવીલિં ડ્રેસ પહેરીને ડોલીએ તમામ તસ્વીર શેર કરી છે અહીં અલગ અલગ પોઝ આપીને ડોલીએ તસ્વીર પડાવી છે અત્યારે આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.