Cli
now aryan khan tension in jail

જેલમાં બંદ આર્યનને થઈ રહ્યો છે ભૂલનો પસ્તાવો ! ન મનાઈ શક્યો માં ગૌરીનો જન્મદિવસ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ કિંગ શાહરુખ ખાન પુત્ર આર્યનની પાવડર કેશમાં દરપક્ડ કરવામાં હતી ત્યારબાદ કોર્ટે 14 દિવસ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે ત્યારે આર્યનના વકિલ દ્વારા જામીન માટે લગાતાર પ્રયાશો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી જામીન મળ્યા નથી જયારે બધાને આશા હતી.

તારીખ 20ના રોજ જામીન મળી જશે પરંતુ 5 મિનિટમાંજ આર્યનના જમીન નામજુર કરવામાં આવ્યા.પરંતુ આર્યનની મુસીબતો ઓછી થવાનું નામ લઈ રહી નથી જણાવી દઈએ કે છેલ્લા 17 દિવસોથી જેલની હવા આર્યન ખાઈ રહ્યો છે જેની હર એક મીનીટ કપી રીતે વીતતી હશે તેનો અંદાજ કોઈ પણ લગાઈ ના શકે.

સૂત્રોની જાણકારી મુજબ આર્યન પણી અને બિસ્કિટ ખાઈ રહ્યો છે તે કોઈથી બરાબર વાત પણ નરહી કરી રહ્યો તેની હાલત જોતા તેની સિકયુરિટી પણ વધારી દેવામાં આવી છે 2 ઓક્ટોબરના રોજ ના!ર્કો!ટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ક્રૂઝ રેવ પાર્ટીમાંથી લગભગ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આર્યન ખાનનો સમાવેશ થાય છે.

પરંતુ તેની ધરપકડ થઈ આ સમય દરમિયાન તેની માતા ગૌરી ખાનનો જન્મદિવસ પણ જતો રહ્યો અને ઈદનો તહેવાર પણ જતો રહ્યો આર્યન ખાનને મોટી મુશ્કેલીમાં ફસાવાનો અફસોસ કરાવશે આ સમય દર્મિયાન આર્યનના વકીલ પણ જામીન માટે ખુબજ પ્રયાસ કરી રહ્યા છે હવે જોઈએ આર્યનને જામીન ક્યારે મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *