પૈસા લગાવીને સુ નથી કરી શકાતું શાહરુખ ખાન માટે કહેવાતું હતું કે તેઓ કઈ કરી શક્યાં નથી એમના માટે પરંતુ આજે એક વાત સામે આવી છેકે પૈસા અને પાવર સુ વસ્તુ છે આર્યન ખાન બધી જગ્યાએ હેડલાઈનમાં છે ટવીટર ઇન્સ્ટાગ્રામ સોસિયલ મીડિયા ન્યુઝ બધી જગાએ આર્યન ની હેડલાઈન છે ગુગલ જયારે સૌથી મોટી હેલ્પવાળી સાઈટ છે.
ગૂગલમાં તમે કઈ પણ લખો તો એના રિલેટેડ નીચે આવી જાય છે એજ જગ્યાએ આર્યન નામ લખશો તો કઈ નજરે આવી રહ્યું નથી મિત્રો તમે ગૂગલમાં જઈને થોડાક શબ્દ લખો તો નીચે જે સજેશન થઈને બતાવે છે એ આર્યન નામ લખતા કઈ આવી રહ્યું નથી મતલબ કે તમે આર્યન ટાઈપ કરશો તો નીચે આવતા મળતા શબ્દો નહીં આવે જેમ કે આર્યનખાન ફાધર નેમ આર્યન ગિર્લફ્રેન્ડ જેબુ કઈજ સજેશન આવી રહ્યું નથી.
ફેમસ સેલિબ્રિટીનું નામ તમે ટાઈપ કરોતો એના રિલિટેડ બધુજ આવી જતું હોય છે પરંતુ અહીં આર્યન ખાનને થોડા દિવસો પહેલા એના રિલિટેડ બધુ જ આવતું હતું પરંતુ અત્યારે આર્યન ખાન તમે લખશો તો એને લગતા કીયવર્ડ જોવા નહીં મળે બાકી ગમે તે સેલિબ્રિટીનું નામ લખશો તો એને લગતા તમામ કીયવર્ડ જોવા મળશે.
હવે સવાલ એ છે કે આર્યનખાનને લગતા શબ્દો કોઈએ હટાવ્યા છે સુ શાહરૂખે એમની ટિમ જોડે વાત કરીને કીવર્ડ હટાવ્યા છે આનો ખુલાસો હજુ કઈ થયો નથી ચોખી વાત છે કોઈ આ વાત કબૂલે નહીં કે અમે આ કીવર્ડ હટાવ્યા છે ગૂગલમાં શાહરૂખની પુત્રીનું નામ લખશો તો નીચે ઘણા કીયવર્ડ જોવા મળશે પરંતુ આર્યન ખાનનું નામ લખતા કોઈ કીવર્ડ જોવા મળી રહ્યા નથી.
આ વાત એ ચોખવટ કરે છે કે આર્યનને જેલની બહાર આવતા પહેલા જ બધા કીવર્ડ હટાવી દેવામાં આવ્યા છે કારણકે એની છાપ સુધારવા માટે આ કરવામાં આવી શક્યું હોય આર્યન ખાનને લગતા કોઈજ કીવર્ડ જોવા મળી રહ્યા નથી કારણ કે એના ઉપર કોઈ નેગેટિવ અસર ના પડે એના માટે કરવામાં આવ્યું હોય.