બોલીવુડના બાદશાહ અત્યારે નર્વસ દેખાઈ રહ્યા છે આર્યન ખાનની ધરપકડ પછી એમના ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે એક બાજુ પુત્ર આર્યન એનસીબીમાં ફસતો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ શાહરુખ પુત્ર આર્યનને જામીન અપાવવા માટે અહીં થી ત્યાં કરી રહ્યા છે પરંતુ એનો કઈ મોટો ફાયદો થયો નથી.
આર્યનને જેલમાંથી ભાર કાઢવા માટે બે મોટા વકીલ પણ રોક્યા છે પરંતુ એમનો પણ કઈ ફાયદો થયો નથી ત્યારે આ પુરા કેશમાં એક વ્યક્તિ બહુ ચર્ચાઓમાં છે તેઓ છે એનસીબીના સમીર વાનખેડે તેઓ ફક્ત આર્યન સાથેજ નહીં બોલીવુડના અન્ય સેલિબ્રિટીઓને પણ ઝપેટમાં લઈ ચુક્યા છે પરંતુ અહીં શાહરૂખના પુત્રનો કેશ બહુ ચગ્યો છે.
જનસતાની એક રિપોર્ટ મુજબ એનસીબીના સમીર વાનખેડેએ શાહરુખ ખાનને વિસ બેગ સાથે વિદેશમાંથી આવતા પકડ્યા હતા એવામાં શાહરુખ ખાને ટેક્સ પણ ભરવો પડ્યો હતો મિત્રો એવું નથી કે સેલેબ્રિટીઓમાં શાહરુખ એકલાને પકડ્યા હોય ઘણા લોકોને સમીર વણખેડેના ઝપેટમાં આવી ચુક્યા છે.
એની પહેલા મિકા સીંગ અને અનુષ્કા શર્માને સમીર વાનખેડે રોકી ચુક્યા છે પરંતુ શાહરૂખનો આ કેસ બહુ લાઇમલાઈનમાં આવી ચુક્યો છે એવામાં શાહરુખ અને સમીર વાનખેડેનો એક કિસ્સો અત્યારે બહુ વાઇરલ થઈ રહ્યો છે જેમાં શાહરુખ ખાન 2011 વિદેશથી ભારત આવી રહ્યા હતા તેઓ 20 બેગ સાથે મુંબઈ એરપોર્ટમાં ઉતર્યા હતા.
એ સમયે વાનખેડેની ટિમ દ્વારા શાહરૂખનો સમાન કેટલાય કલાકો સુધી ચેક કરવામાં આવ્યો હતો ત્યારે લાંબા સમય સુધી ચાલેલી આ ચેકીંગ પછી શાહરુખ અને એમના પરિવારને ઘરે જવાની મંજૂરી મળી હતી એ સમયે શાહરૂખે દોઢ લાખ કસ્ટમ ડ્યુટી પણ ભરવી પડી હતી તો મિત્રો તમે પણ સમજી શકો છો આર્યનજ નહીં શાહરૂખને પણ વાનખેડે ઝપેટમાં લઈ ચુક્યા છે.