Cli

એક નહીં પરંતુ બે લોકોએ શરૂ થતા પહેલાજ કરી દીધું સુનિલ શેટ્ટીના પુત્રનું કરિયર કરી દીધું બરબાદ…

Bollywood/Entertainment

બૉલીવુડ હોય કે બીજું કોઈ ફિલ્ડ હોય પરંતુ કહેવાય છેને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન એવામાં બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં જયારે કોઈ એક્ટર પ્રથમ ડેબ્યુ કરે ત્યારે લોકોનું તેના ઉપર ખુબજ ધ્યાન રહે છેકે આ એક્ટર કેવો છે પરંતુ તેઓ સ્ટારકિડ છે ત્યારે તેના ઉપર ધ્યાન વધુ રહે છે હાલમાં સુનિલ શેટ્ટીનો પુત્ર ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ થયો.

સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ તડપ ફિલ્મમાં ડેબ્યુ કર્યું આ ફિલ્મ સાઉથ ફિલ્મની રીમેક છે પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા છે હવે ફિલ્મથી ઘણી ઉમ્મીદો હતી પરંતુ ફિલ્મ ફ્લોપ રહી સૌથી મોટી વાત સુનીલના પુત્ર અહાન શેટ્ટીનું કરિયર પાટા ઉપર ચડે તે પહેલાજ ગડબડી ગયું કહી શકાય બરબાદ થઈ ગયું.

હવે સાજીદ નિડિયાદવાલા અને મિલન લુથરી જેઓ ઇન્ડસ્ટ્રીઝના એટલા મોટા સિનિયર લોકો છે જેમને ફિલ્મોનો એટલો આઈડિયા છેકે કેવી ફિલ્મ ચાલશે ફિલ્મમાં શું હોવું જોઈએ કેટલો રોમાન્સ હોવો જોઈએ છતાં પણ નવા એક્ટર સાથે આવી ફિલ્મ બનાવે છે ત્યારે દુઃખદ વાત કહેવાય સુનિલ શેટ્ટીના પુત્રનું કરિયર એ રીતે લોંચ ના થયું જે રીતે થવું જોઈએ.

ઉમ્મીદ હતી કે સાઉથમાં આર એક્સ 100 સુપર હિટ સાબિત થઈ હતી તેના એક્ટર રાતો રાત સ્ટાર બની ગયા હતા આ ફિલ્મની રીમેક અહાન શેટ્ટીને સ્ટાર બનાવી દેશે પરંતુ તેવું થયું નહીં સુનિલ શેટ્ટીએ ફિલ્મનો પ્રચાર પણ બહુ કર્યો હતો પરંતુ ડાયરેક્ટર દ્વારા જોઈએ તેવી ફિલ્મ ન આપતા અહીં સુનિલના પુત્ર અહાન શેટ્ટીનું કરિયર શરૂઆતમાંજ બરબાદ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *