શું સલમાનની પકડ હવે બિગ બોસમાં નથી રહી બિગબોસ શો ટીઆરપીની લિસ્ટમાંથી નીચે આવી રહ્યો છે લોકો હવે શોને પસંદ કરી રહ્યા નથી આ બધું લેટેસ્ટ ટીઆરપીમાંથી જાણવા મળ્યું છે બિગબોસની ટીઆરપી હવે નીચે આવી ગઈ છે અહીં આ શોમાં કરોડોનો ખર્ચો થઈ રહ્યો છે સલમાનની ફી 500 કરોડ બતાવવામાં આવી રહી છે જયારે તે પ્રમાણે શો ચાલી રહ્યો નથી.
આ શોમાં જોઈએ તેવા સ્પર્ધકો પણ નથી બતાવવામાં આવી રહ્યું છેકે આ શોમાં શમિતા શેટ્ટીનું કરિયર બરબાદ કરવાનું કામ ચાલી રહ્યું છે અહીં લોકોનું કહેવું છે શોને લઈને સ્પર્ધકો સીરિયસજ નથી રુલ પણ તોડી રહ્યા છે મહત્વની વાત કોઈ સ્પર્ધક ભૂલ કરે તો બિગબોસ ટિમ કોઈ એકશન પણ નથી લઈ રહી આ શોમાં જબરજસ્તી રોમાન્સના સીન પણ બતાવવામાં આવી રહ્યા છે.
જયારે શોને ઉત્સાહમાં બતાવામાં આવે છે પરંતુ આ શોમાં કઈ એનર્જિ પણ નથી એજ કારણ છેકે લોકો પસંદ કરી રહ્યા નથી હવે આવી હાલત જોઈને પ્રોડ્યુસરે નક્કી કર્યું છેકે આ શોને ફેબ્રુઆરી સુધી પણ નહીં બતાવવામાં આવે એની પહેલાજ શોને બંદ કરી દેવામાં આવશે જેના કારણે સલમાનની સૌથી મોટી બેજજતી થઈ રહી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે.