કહેવાય છેને એક મુસીબત શરૂ થાય ત્યારે બીજી મુસીબતોની લાઈન લાગી જાય છે એવુજ કંઈક થયું છે એક્ટર નોરા ફતેહી સાથે હમણાં સુકેશ ચદ્રશેખર સાથે જે 200 કરોડની ઠગાઇનો મામલો હતો તે હજુ સુધી શાંત નથી પડ્યો તેમાં હજુ પણ નોરથી પુછતાજ થઈ રહીછે નોરાથી સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છે.
આ સમસ્યા હજુ પુરી થાઈ નથી ત્યારે બીજી સમસ્યા ઉભી થઈ છે નોરા ફતેહીની ગાડીનો અ!કસ્માત થઈ ગયો છે જયારે નોરા ફતેહીની કાર એક ઇવેન્ટમાં જઈ રહી ત્યારે આ અકસ્માત થયો હતો નોરા ફતેહીના ડ્રાયવરે ગાડીની સ્પીડ એટલી તેજ રાખી હતી કે ગાડી આગળ જતા એક રિક્ષાને ટકરાઈ હતી.
જેના બાદ ગાડીને લોકોએ ઘેરી લીધી રીક્ષા વાળા સાથે બધા લોકોએ ડ્રાયવરના કોલર પકડી લીધો આખરે વાતચીત કરીને પૈસા આપીને ત્યાંથી છૂટી શક્યો હતા સૌથી મોટી વાત આ ઘટના ગઈકાલની છે અને કાલે નોરા ફતેહી માટે સ્પેશિયલ દિવસ હતો તેનું ગીત ડાન્સ મેરી રાની તેને લઈને પાર્ટી રાખવામાં આવી હતી ત્યાં લોન્ચ ઇવેન્ટ હતી.
એ ઈવેંટમાં ગાડી જઈ રહી હતી આ દરમિયાન આ ઘટના બની હતી પરંતુ કહેવાઈ રહ્યું છેકે જયારે ગાડીનો અ!ક્સમાત થયો ત્યારે નોરા ફતેહી ગાડીમાં હાજર ન હતી ગાડી ફક્ત ડ્રાયવર જ ચલાવી રહ્યો હતો અહીં વાતને પૈસા આપીને પતાવી દીધી હતી જો કેસ થયો હોત તો નોરા માટે સારું ન હતું કારણ કે નોરા પહેલાંથીજ સુકેશન કેસમાં ફસાયેલ છે.