આજકાલ સેલિબ્રિટી પોતાને ચર્ચામા લાવવા હોલીવૂડ થી પોતાના સંબંધો હોવાની ભ્રામક વાતો ફેલાવે છે એવી શેખી મારે છેકે જેનાથી એમની લોકપ્રિયતા માં વધારો થાય પરંતુ એ ભૂલી જાય છેકે લોકો આજકાલ એટલા તૈયાર છેકે એમનુ સાચું ખોટું તરત જ સામે આવી જાય છે બોલીવુડ અભિનેત્રી અને હોટ ગ્લેમર ડાન્સ.
ક્વિન નોરા ફતેહીનો આઈટમ સોગંનો જાદુ ચાહકોમા ગજબનો છવાયો છે આજકાલ તે પોતાના લુક આપે ડાન્સ ના કારણે ખુબ જ ચર્ચામાં રહે છે એની એક ઝલક મેળવવા ચાહકો બેતાબ રહે છે નોરા ફતેહી એ પોતાની લોકપ્રિયતા વધારવા જે બડાઈ મારતી બોલી હતી એ આજે લોકો માનવા જ તૈયાર નથી તાજેતરમાં નોરા ફતેહી એક.
મેગેઝિન માટે ફોટોશૂટ કરાવી રહી હતી આ દરમિયાન એમનું ઇન્ટરવ્યૂ પણ ચાલી રહ્યું હતું ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે એવો કયો મશહૂર વ્યક્તિ છેકે જેને તમને અચાનક મેસેજ કરી દીધો હોઈ શકે નોરા ફતેહીએ આ દરમિયાન હોલીવુડના સૌથી મોટા અભિનેતા બ્રેડ પીટે નું નામ લિધુ હતું નોરાએ જણાવ્યું હતું કે કોઈને.
કદાચ આ વાત પર વિશ્વાસ ના આવે પરંતુ બ્રેડ પીટે ઈન્સ્ટ્રાગ્રામ પર મને મેસેજ કર્યો હતો બ્રેડ પીટ હોલિવૂડ ના ટોપ અભિનેતા માંથી એક છે આને તે ફેમસ અભિનેત્રી એલીજા જોલી ના એક્સ હસબન્ડ પણ છે પરંતુ હેરાની ની વાત તો ત્યાં છે જ્યાં કે બ્રેડ પીટ કોઈ દિવસ ઈન્સ્ટ્રાગ્રામ વાપરતા જ નથી એમનું ઈન્સ્ટ્રાગ્રામ પર કોઈ.
એકાઉન્ટ જ નથી નોરા ફતેહીના ઇન્ટરવ્યૂની આ વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ લોકોએ એનો ખૂબ મજાક બનાવ્યો હતો એક યુઝરે લખ્યું કે બ્રેડ પીટને તો ખબર જ નહીં હોયકે તું કોણ છે બીજા યુઝરે લખ્યું કે જ્યારે બ્રેડ પીટ તને મેસેજ કરેછે તો સુકેશુ ચંદ્વશેખર પાછડ કેમ પડી છે નોરા ફતેહીની આ શેખી મા!રવાની હરકત થી લોકો એ એને ખુબ ટ્રોલ કરી હતી.