Cli
નોરા ફતેહી એ પેન્ટ નું બટન ખોલીને બીચ પર કર્યો ડાન્સ, કડક ફિગર જોઈને ફેન્સ દીવાના થયા...

નોરા ફતેહી એ પેન્ટ નું બટન ખોલીને બીચ પર કર્યો ડાન્સ, કડક ફિગર જોઈને ફેન્સ દીવાના થયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અને પોતાના ડાન્સ થી ચાહકો ના હૈયા વાઈબ્રન્ટ કરનારી આઈટમ સોગં થકી લોકોમાં ગજબ નો જાદુ ચલાવનાર નોરા ફતેહી પોતાના ગ્લેમર અને હોટ લુક થી આજે દેશભરમાં છવાયેલી છે એની લોકપ્રિયતા આજે સોહીલ મિડીયામાં આભને આંબી રહી છે
ચાહકો તેના કમરના લચકા અને.

એની મનમોહક અદાઓના દિવાના બન્યા છે નોરા ફતેહી પોતાના ફિલ્મી કેરિયર સાથે સોશિયલ મીડિયા પર પર પણ ખુબ ફેન ફોલોવિંગ ધરાવે છે તે પોતાના ડાન્સ સ્ટેપ્સ ના ઘણા વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર મુકતી રહે છે તાજેતરમાં નોરા ફતેહીનો એક હોટ વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર આ!ગ લગાડી રહ્યો છે.

જેમાં તે પિકં ટ્યુબ બ્રાલેટ અને ડેનીમ ખુલ્લા બટન વારુ સોર્ટ પહેરીને દરિયા કિનારે ડાન્સ કરી રહીછે જે વિડીઓ માં એની બંને સાઈડ બે યુવાનો જે ડાન્સ કરતા જોવા મળે છે નોરા ફતેહી બોલ્ડ અને કાતીલાના અદાઓ સાથે આંખો ના ઈસારા અને કેડના ઠુમકાઓ થી ચાહકોને લોભાવી રહી છે.

એનો આ વિડીઓ પાચં લાખથી વધારે લોકોએ પસંદ કર્યો હતો જે વિડીઓ ખુબ જ ટ્રેડમા આવ્યો છે નોરા ફતેહી પોતાના મેકઅપ વિનાના અંદાજમા બોલ્ડનેસ થી પણ જાદુ ચલાવી રહી છે વાચંક મિત્રો આપનો ડાન્સર નોરા ફતેહી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *