નોરા ફતેહી એ ડાન્સની બાબતમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે નોરા જેવો ડાન્સ બીજી કોઈ ડાન્સરો ડાન્સ શકતી નથી જે નોરાની કમરમાં લચક જોવા મળે છે તેવી લચક અન્ય કોઈ અભિનેત્રમાં.જોવા મળતી નથી જ્યારે મોરા ડાન્સ કરતી જોવા મળે તેની તેની નજર કોઈ સામે કરતી નથી.
એટલી મસ્તીથી પોતે ડાન્સ કરેછે કે તેની આસપાસ શું થઈ રહ્યું છે તેના પર તે વધુ ધ્યાન આપતી નથી એવી રીતે અહીં નોરા ફતેહીને પરફોર્મ કરવાનું કહેવામાં આવ્યું હતું નોરા ફતેહી પણ લોકોના ઉત્સાહમાં પરફોર્મ કરવા લાગી હતી પરંતુ તે કપડામાં બરબાર ફિટ નતી નોરાએ જે ડ્રેસ પહેર્યો હતો તે બ્લુ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
તેથી તેનો ડ્રેસ વધુ ખુલ્લેઆમ સામે આવી અને બધું દેખાવા લાગ્યુ જે દરમિયાન તેને એક ઓપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો જો કે આ દરમિયાન તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી અને તરત જ તેને ખબર પડી કે અહીં વધુ પડતું તેજુ ગયું છે નોરાએ તરત જ પોતાની જાતને સંભાળી લીધી પરંતુ ત્યાં સુધીમાં આ તસવીરો વીડિયોમાં આવી ગઈ હતી.
અને ફોટા અને આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલછે આ વાત થોડા સમય પહેલાની છે પરંતુ આ દિવસોની તસવીરો ફરી વાયરલ થઈ રહી છે કારણ કે નોરા ફતેહી આ દિવસોમાં સુરેશ ચંદ્ર શેખરના 200 કરોડના છ કેસને કારણે હેડલાઈન્સમાં છે.