નોરા ફતેહી અત્યારે ચારે બાજુથી ઘેરાયેલી છે એક બાજુ મહાઠગ સુકેશ ચન્દ્રશેખર જોડેથી દોઢ કરોડની ગાડી ભેટમાં લેવા પર ઇડીએ તેના નાકમાં દમ કરીને રાખ્યો છે અને બીજી બાજુ તેનું ગીત મેરી રાની ગીતના લુકનો મજાક બનાવાઈ રહ્યો છે નોરા એ ગીતમાં પોતાના કરની સ્ટાઈલમાં વાળ રાખ્યા છે નોરાના આ લુકની.
સરખામણી શકીરથી કરવામાં આવી રહી છે હવે લોકો નોરા ફતેહીને સસ્તી શકીરા કહી રહ્યા છે લોકોના આવા મેણાં પર નોરા પુરી રીતે ભ!ડકી હતી અને તેમને આના પર જોરદાર વળતો જવાબ આપ્યો હતો એક ઇન્ટરવ્યૂમાં નોરાએ કહ્યું મેં શકીરાને કોપી નથી કરી નહીં શકીરા માત્ર એક મહિલા છે.
જેમના આફ્રિકન સ્ટાઇલ કરલી વાળ છે મારી માં મારી મિત્રો અને મારી બહેનના પણ આવાજ વાળ છે નોરા એ પણ કહ્યું તે શકીરાના લુકને પસંદ નથી કરતી નોરા ફતેહીના આ ગીતને બોલીવુડના સુપર ગાયક ગુરુ રંધાવાએ ગયું છે નોરાના આ ગીતમાં જે ડાન્સ સ્ટાઇલછે તેણે લોકોનું ધ્યાન વધુ ખેંચ્યું છે.
નોરા ફતેહી અને ગુરુના આ ગીત પર અત્યાર સુધી 49 મિલીન વ્યુ મળી ચુક્યા છે અહીં નોરાના વાળ અને ડાન્સની સ્ટાઇલ પર લોકોએ નોરા ફતેહીને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરી હતી જે જોઈ નોરા એક ઇન્ટરવ્યૂમાં ટ્રોલરોને જવાબ આપ્યો હતો મિત્રો નોરાના આ બયાન પર તમે શું કહેશો.