ગુજરાતમાંથી ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીનો ઝુલતો પુલ અચાનક તૂટી પડ્યો છે જેમાં 400 થી વધારે લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે બચાવ કામ તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું છે હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યુંછે આ દરમિયાન લોકો મોટી સંખ્યામાં મોરબી ઝૂલતો પુલ જોવા માટે આવી પહોંચ્યા હતા આ દરમિયાન અચાનક જ પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.
જેમાં 400 થી વધારે લોકો પાણીની અંદર ઘરકાવ થઈ ગયા હતા જેમાંથી 60 જેટલા મૃ!તદેહ બહાર કાઢવામાં આવી છે હજુ પણ સંખ્યા વધી શકે એમ છે અત્યારે બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી ચાલુ કરી દેવામાં આવી છે જેમાં કચ્છ અને રાજકોટ થી સરવૈયા આવેલા છે એસઆરપીની એક ટુકડી રાજકોટ થી અને સાત ફાયર બ્રિગેડ ની ટીમ રવાના થઈ ચુકી છે.
ગાંધીનગરથી બે એન ડી આર એફ ની ટીમ રવાના થઈ ચૂકી છે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને સરકારે જાહેરાત કરી છે કે મૃતક પરિવારને બે લાખ અને ઈજાગ્રસ્ત લોકોને પચાસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે રાજકોટમાં એક અલગ જ વોર્ડ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યોછે આ ઘટનામાં ગુજરાતના ગૃહ મંત્રી.
હર્ષ સંધવી સાથે અમિત સાહે વાત કરીછે આ ઘટનામાં મૃ!તદેહ બહાર કાઢવામાં આવી છે 50થી વધુ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે 60 થી વધારે મૃ તકોમાં છ બાળકો પણ સામેલ છે દેશભરમાંથી રાજકીય નેતાઓના પણ નિવેદનો સામે આવી રહ્યાછે એ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને જણાવી છેકે મોરબી.
ખાતે બનેલી દુઃખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું મેં આ ઘટના વિશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને વાત કરી છે અને બચાવ કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે અસરગ્રસ્તો ને તમામ પ્રકારની સગવડ આપવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી મોદીજી એ પણ અમારી સાથે વાત કરી છે.
અને સલાહ સુચન આપ્યા છે બચાવ કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે અસરગ્રસ્ત લોકોને અને ઇજાગ્રસ્તોને અમે બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને હું ગાંધીનગર પહોંચી રહ્યો છું અને તમામ બચાવ ટીમોને રવાના કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ દેશભરમાંથી અનેક.
નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે જ્યારે આ પુલ બેસતા વર્ષના દિવસે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પહેલા આ ફૂલ રિનોવેશન હેઠળ હતો જેમાં બે કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો જે સાત મહિના બંધ હતો અને જેની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને તાજેતરમાં પુલવામાં ઘણા બધા લોકોના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં 60 થી વધારે મૃ તદેહ પાણીમાંથી કાઢવામાં આવ્યું છે અને 400 થી વધારે લોકો પાણીની અંદર ઘરગાવ છે તેમાં 50થી વધારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાથી સમગ્ર દેશભરમાંથી ખુબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આજના દિવશે હજારો પરીવારનો ના ઘરમાં માતમ છવાઈ ગયું છે.