ટેલીવીઝન ની એક્ટર નિક્કી તંબોલી જેને સાઉથ મુવી કચંના 3 બીગ બોસ 14 શો સહીત ખેલાડીઓ કા ખેલાડીઓમાં જબરદસ્ત પરફોર્મન્સ કરીને લોકોના દીલ જીત્યા હતા એનો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટ રીયેક્ટ વિડીઓ આને ફોટોશૂટ વાઈરલ થયું છે જેમા મલ્ટીકલર ની.
કો ઓર્ડ ડ્રેસ માં દેખાઈ રહી છે સાથે ટ્યુબ બ્રાલેટ ની સાથે મલ્ટીકલર ડ્રેસ પહેરેલો છે જેમાં બ્રાઉઝના ભાગમાં વચ્ચે રહેલો ગેપ નિતંબો ના ઉભાર ને હચમચાવી નાખે છે આછા ગુલાબી છુટ્ટા વાળ રાખીને એ મનમોહક અદાઓ સાથે પોઝ આપી રહીછે આ વિડીઓ ની નીચે એને આ હું જ છું હું જ કહીને.
લોકોને કોમેન્ટ આપવા મજબૂર કર્યા હતા બશ એટલી જ વાર હતી એના આ વિડીઓ અને એ ડ્રેસના ફોટોશૂટ પર ચાહકોએ બ્યુટીફુલ હોટ જેવી કોમેન્ટો થી અભિવાદન કર્યું હતુ નિક્કી તંબોલીએ આ હોટ ફોટોશુટ આને વિડીઓ પોતાના ઓફીસીયલ સોસીયલ પ્લેટફોર્મ ઈન્સ્ટ્રાગ્રામ પર.
અપલોડ કરેલ હતુ જેમાં 3 મીલીયન થી વધારે ફોલોવરછે આ વિડીઓ પર 1 લાખથી વધારે લાઈક કમેન્ટ આવ્યા હતા નિક્કી તંબોલી સોસીયલ મિડીયા પર ખુબ એક્ટીવ રહે છે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ને શેર કરી ચાહકોના ના અભિપ્રાય હંમેશા પુછતી રહે છે તમે પણ પ્રતિક્રિયા છો.