Cli

બ્રેકઅપની ખબરો સામે મલાઈકા અંદર કંઈ પહેર્યા વગરજ મીડિયા સામે આવી…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર મલાઈકા ખાસ કરીને સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે જેઓ ફેન વચ્ચે પોતાની તસ્વીર શેર કરતી રહે છે એવામાં હમણાં કેટલીક તસ્વીરનાં કારણે મલાઈકા ટ્રોલ થઈ રહી છે જણાવી દઈએ હમણાં કેટલાક સમયથી મલાઇકે અને અર્જુન કપૂરના બ્રેકઅપની ખબરો સામે આવી હતી.

પરંતુ એ તમામ વાતો અફવાઓ હોવાનું બંને કપલે જણાવ્યું અહીં મલાઈકા અને અર્જુનના ઉંમરમાં અંતરના લીધે ઘણી વાર સોસીયલ મીડિયામાં ટ્રોલરનો ભોગ કપલ બનતું હોય છે અહીં બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકા સફેદ કલરના કપડામાં જોવા મળી હતી અહીં તેને જોઈને ટ્રોલરોએ મલાઈકાને નિશાન બનાવી હતી.

મલાઈકાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે અહીં તસ્વીર જોઈને યુઝરોએ કોમેંટ કરતા કહ્યું હતું અંદર કંઈ કપડા પહેર્યા વગર જ આવી ગઈ શરમ જેવું કંઈ છેકે નહીં જયારે અન્ય યુઝરે કહ્યું આની ઉંમર જોતા કેવી શરમ વગરની હરકતો કરે છે જેવી અનેક કોમેંટ કરીને યુઝરોએ મલાઈકાને ટ્રોલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *