નેપાળમાં ફાટી નીકળેલી હિંસામાં અનેક ભારતના પ્રવાસીઓ જે છે તે ફસાયા છે અને ગુજરાતમાંથી ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા છે. જો કે હવે ધીરે ધીરે જે પ્રવાસીઓ પરત આવી રહ્યા છે અને તેમાંના જ એક પ્રવાસી જે છે અશોકભાઈ કે જેઓ આજે જ નેપાળથી પરત ફર્યા છે. અશોકભાઈ પાસેથી જાણીશું કે આખે આખી આ ઘટના શું છે અને કેવી રીતે તેઓ ત્યાં ફરવા માટે ક્યાં ક્યાં ફરવા માટે ગયા હતા કેટલા લોકો ગયા હતા અશોકભાઈ કાઠમાંડુ નેપાળ તમે ફરવા માટે ગયા હતા
કેટલા લોકો અહીંયાથી ગુજરાતમાંથી ગયા હતા અને ક્યાં ક્યાં ફરવા માટે પેલા ગયા અમે અહીંયાથી 20 જણા હતા અમદાવાદના પાંચજણા સૌરાષ્ટ્રના ભાવનગરના હતા સાત દિવસના પ્રવાસે ગયા હતા ત્રણ તારીખે અમારો પ્રવાસ ચાલુ થયેલો પ્રવાસ બધો સુખ શાંતિ પશુપતિનાથજી ચિતવંત પોખરા આ બધું શાંતિથી ફર્યા છેલ્લા દિવસે આવવાનો ચેકઆઉટ ટાઈમ હતો અમારો સવારે 9:00 વાગ્યે અમે લોર્ડ્સ હોટલ છોડી કાઠમાંડુમાં હોટલ છોડીને અમે 20 મિત્રો જ હતા આપેલા આગળના નીકળી ગયા હતા સવારે 4ાર વાગ્યે કાઠિયાવાડના હતા અને લગભગ 2 કિમીટર પછી કાઠમંડુમાં 25,000 માણસનું ટોળું બસને ઘેરી લેવાની તૈયારીમાં હતું અને આગજનીને બધું સળગાવાનું ચાલુ હતું પોલીસ રજા પોલીસની નિષ્ક્રિય હતી ટોટલ ટોળાએ આવીને
અમને ચોખું જ કહ્યું કેઉતરી જાવ નહિતર બસમાં જીવતા સળગાઈ દેશું તમને અમે બધા ઘભરાઈ ગયા સીનિયર સિટીઝન હતા 70 75 વર્ષના દાદા દાદી હતા ટોટલી જીવ બચાવવા માટે બેગો ગાડીમાંથી કાઢી અને અમે બસ એમના હવાલે કરીને અમે ચાલતા ચાલતા એરપોર્ટમાં ભાગવા માડ્યા હવે કમનસીબી એવું થઈ કે એ ટોળાનો શિકારમાંથી તો બચ્યા અમે પણ સામે બીજું 30 40 હજાર નું ટોળું એરપોર્ટથી 2 કિલોમીટર પહેલા સામે મે મળ્યું રેલીના સ્વરૂપમાં હવે એ રેલી એટલું તોફાન કર્યું કે પોલીસે સામે ટીયર ગેસના સેલ છોડ્યા ટીયર ગેસના સેલ છોડ્યા તો ટોળું તો પાછળ જતું રહ્યું પણ અમારા જે અમારું જે 20જણનું ગ્રુપ હતું એની ઉપર મારા ઉપર મારા વાઈફ ઉપર અને બીજા ચાર મેમ્બર ઉપર ટીયર ગેસના સેલ પડ્યા
અને અમે ટોટલ મૂર્છિત અવસ્થામાં થઈ ગયા લગભગ બે ત્રણ મિનિટ પાંચ ચાર મિનિટ માટે કોઈ દિવસ આવો અનુભવ થયો નહી ટોળામાંથી એક ભઈએ પાણીની બોટલ અમારા આ પર ફેંકી એના હિસાબે અમેચારત્રણ ચાર મિનિટમાં માં થોડા સ્વસ્થ થઈ અને એરપોર્ટ બાજુ ભાગ્યા. એરપોર્ટ બાજુ ભાગ્યા તો આર્મી હતી આર્મીના હિસાબે અમે એરપોર્ટની અંદર જતા રહ્યા. તો એરપોર્ટમાં જઈને લગેજ બગેજ બધું આપ્યું ટિકિટો આપી એમણે અને અચાનક એરપોર્ટ ઉપર હુમલો થયો એટલે એરપોર્ટનો સ્ટાફ બધું એમનું એમ છોડી અનેટોટલી 100એ 100% એરપોર્ટનો સ્ટાફ બધો લગેજના ફેંકીને જતો રહ્યો.
અમે લગેજ લઈ લીધો અને અમે આત્મવિશ્વાસ કે હવે જે થાય એ અમારું એરપોર્ટ ઉપર જ રહીશું તો અમારું ભારત સરકાર અમને બચાવ કરશે એરપોર્ટની પ્રોપર્ટી અમારે છોડવી નથી મારી ટીમને મે ફોલો કરી અને પછી 20 20 25 એ 25 જણને 20એ 20 જણને સમજાયા કે આપણે એરપોર્ટ છોડવું નથી બહાર બધું સળગે છે અંદર આપણે થોડા સેફ છીએ ત્યાં આ પ્રકારની ઘટના હતી તમે લોકો તમારા લોકોના જીવ બચાવતા હતા અહીંયા પરિવારજનો સાથે કઈ રીતનો સંપર્કમાં હતા અને પરિવારજનો અહીંયા ચિંતાતુર હતા પરિવારોમાંતો એવું હતું કે જે પહેલો એટેક અમારો બસ ઉપર થયો
ને ત્યારે જે ટોળાને જોઈને જ ફોન કરી દીધો ઘરે કે આ છેલ્લો ફોન છે અમારો કદાચ હવે કદાચ બીજો ફોન થાય ના થાય અમને કોઈ ખબર નથી કારણ કે અમે અત્યારે એવી પરિસ્થિતિમાં છીએ કે ટોળાના મગજમાં શું ચાલે છે અમને ખબર નથી કદાચ હવે અમે બચીએ બી કે ના બચીએ કંઈ ખબર નથી એવો છેલ્લો ફોન ઘરે કરી દીધો એટલે ઘરવાળા કે ભગવાનનો દીવો કરીને એમણે એમની પ્રાર્થના જે હતી એ બધી ચાલુ કરી દીધી અને બધાની પ્રાર્થના જ કામ આવી છે અને મોતના મોહમાંથી 100% સાક્ષાત મોત સામે જોઈને અમે પાછા આયા છીએઅચ્છા ત્યાની પોલીસ કે ત્યાની સેના જે છે એ કોઈ આ પ્રવાસીઓને સપોર્ટમાં હતી કે સપોર્ટ કરતી હતી એવું કઈ 1% બી ત્યાની કોઈ પોલીસ કોઈ આર્મીએ અમને સપોર્ટ ગુજરાતીને કર્યો નથી સપોર્ટમાં આયું તો મારા મીડિયાના મિત્રો મારા ભારત સરકારના પ્રતિનિધિઓ મારા દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી કે જેમની સપોર્ટથી એમ્બેસી અમારા સપોર્ટમાં આવી અમારા માટે જમવાનું નું લઈને આવી પાણી લઈને આવી કે તમે અહીંયા અમારા સુરક્ષામાં છો તમારે જોઈએ
તો ફાઈવ સ્ટાર હોટલ આપીએ તમે કહેતા હોય તો તમને અમે ઝેડ સુરક્ષા સાથે હોટલ ઉપર લઈ જઈએ તમારે જે ડિસીઝન લેવું હોય કેએરપોર્ટમાં રહેવું હોય પણ મારું ડિસીઝન એવું હતું મારા ગ્રુપ માટે હું ગ્રુપનો પ્રતિનિધિ હતો કે ગમે તે થાય અમારે આ એરપોર્ટ છોડવું નથી અહીંથી જ અમારી કઈને કઈ વ્યવસ્થા થશે એટલો વિશ્વાસ હતો અમને ખબર હતું કે અમારા કઈને કઈ રેસ્ક્યુ કરીને અહીંથી જ કાઢશે હોટલમાં જઈશું તો હોટલો સળગાઈ દીધી છે એ લોકો એ જ કહ્યું એમ્બેસી ઉપર હુમલો કર્યો છે. એટલે કે તમે ત્યાં બી સુરક્ષાની ગેરંટી ના આપીએ લઈ જઈ શકીએ ખરા મેં કયું ના અમારે એરપોર્ટમાં જ રહેવું છે. ઓકે કેટલો સમય તમે લોકો ફસાયેલા રહ્યા અને એ સમયમાં જમવાની વાત હોય કે પછીસરવાઈવ કરવાની વાત હોય તો એ કેવી રીતે પછી 36 કલાક ઉપર અમે એરપોર્ટની અંદર ફસાયેલા રહ્યા પણ એવી રીતે રહ્યા કે કોઈ વ્યવસ્થાની નીચે બધા મે ફૂટેજ મોકલ્યા હતા
બધા નીચે પથરા ઉપર સુઈ ગયેલા પાણી નહી કશું નહી અને એવી દયનીય હાલતમાં હતા એક માજીના તો પગ એટલા બધા ફૂલી ગયા હતા એના ફોટા મેં બોયા હતા કદાચ માજી જીવિત ના રહી શકે એવી મેં સરકાર સામે દાદ નાખી તી કે અમને ભલે ભલે એક અડધ બેક દિવસ મોડા પણ માજીનું રેસ્ક્યુ કરાવો માજી નહીં જીવી શકે હું અહીં આયા પછી અમારા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ જોડે મારે લગભગ અડધો કલાક વાત થઈ ખબર અંતર પૂછ્યાઅને મન મજબૂત કરવા એમણે મને બહુ જ સારું સલાહ આપી કે મનોબળ ના તોડતા તમે મોત જોઈને આયા છો બચી ગયા છો પણ અમારાથી થતું અમે કર્યું છે પણ તમે મજબૂત રહેજો એવું મને એમણે અહીંયા ધરણા આપી હર્ષદભાઈ સાબરમતીના અમારા ધારાસભ્ય હા તો અશોકભાઈ અને તેમના પરિવાર સાથે અને ગુજરાતીઓ જે તેમની સાથે જે ફરવા માટે કાઠંડો ફરવા માટે ગયા હતા અને ત્યાં જે ટોળાના હુમલામાં તેઓ ફસાયા હતા અને આખરે મોતના મુખમાંથી આ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પરિવારે હવે હાસકારો મનાવ્યો છે.