બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં આદીલ ખાનના પ્રેમ માં પાગલ છે બંને એકબીજા સાથે જાહેરમાં મિડીયા સામે જ રોમાન્સ કરતા જોવા મળે છે તેઓ જાહેરમાં પોતાના પ્રેમનો એકરાર કરે છે આદીલ સાથે પ્રેમમા પડ્યા બાદ રાખીના સ્વભાવ માં ઘણુ પરીવર્તન જોવા મળે છે રાખી સાવન નો.
બોયફ્રેન્ડ આદિલ ખાન એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે રાખી સાવંત પણ આદિલ ખાન અને તેના પરિવારને જે પસંદ છે તે કરવા માંગે છે તાજેતરમાં રાખી સાવંતે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમા તેને હીજાબ પહેરેલો હતો આ વિડીઓ પર રાખીના ફેન્સ પ્રેમ લુટાવંતા જોવા મળે છે તો ઘણા લોકો.
એમ પણ પુછે છે કે શું રાખીએ ધર્મ પરીવર્તન કર્યો કે શું તો યુઝરો તેને હવે રાખી નામ બદલવા પણ જણાવી રહ્યા છે તાજેતરમાં શર્લીન ચોપરા સહીત બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ એ સાજીદ ખાન પર યૌન શોષણના આરોપ લગાડ્યા એ સમયે રાખી સાવંતે એ અભિનેત્રીઓના.
વિરુદ્ધ ઉભી રહીને સાજીદ ખાનનો પક્ષ લેતા સાજીદ ખાનનો બચાવ કર્યો હતો અને તેને પોતાનો ભાઈ પણ માન્યો હતો હવે આ વચ્ચે રાખી સાવંત નો હિજાબનો લુક જોઈને યુઝરો એને ટ્રોલ કરતા જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.