Cli
ગીતની કોપી કરી તેમ છતાં નેહા કક્કડે ગુજરાતની સિંગર ફાલ્ગુની પાઠકને આપ્યો સણસણતો જવાબ...

ગીતની કોપી કરી તેમ છતાં નેહા કક્કડે ગુજરાતની સિંગર ફાલ્ગુની પાઠકને આપ્યો સણસણતો જવાબ…

Bollywood/Entertainment Breaking

નેહા કકડે હવે ફાલ્ગુની પાઠકને વળતો જવાબ આપી દીધો છે હકીકતમ નેહા કક્ક્ડ અને ફાલ્ગુની પાઠક છેલ્લા બે દિવસથી એકબીજા પર આગળી હકીકતમાં બૉલીવુડ સિંગર નેહા કક્કડ તેના હાલમાં રિલીઝ થયેલા ગીત ઓ સજના માટે ટ્રોલ થઈ રહી છે અને હકીકતમાં આ ગીત 90ના દાયકાનું પ્રખ્યાત ગીત મૈંને પાયલ હૈ.

છંકાઈ નું રિક્રિએટેડ વર્ઝન છે અને સિંગર જે ફાલ્ગુની પાઠકે ગાયું હતું જ્યારથી આ ગીત રિલીઝ થયું છે ત્યારથી નેહા કક્ક્ડને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે આને લોકો કહી રહ્યા છેકે તેણે 90ના દાયકાના આ ક્લાસિક ગીતને બરબાદ કરી દીધું છે તેના વચ્ચે પોતાના ગીતનું આવું રિમિક્ષ વર્ઝન.

બનાવવા પર ફાલ્ગુની પાઠક પણ નારાજ થઈ છે એમણે ત્યાં સુધી કહ્યું હતું કે ગીત બનાવ્યા પહેલા નેહાએ તેમનાથી વાત પણ ન કરી અને તેમની જોડે અધિકાર હોતો તેઓ તેઓ નેહા કક્કડ પર ફરિયાદ કરી દોત હવે આ બધું જોઈ નેહાએ ફાલ્ગુનીનું નામ લીધા વગર લખતા કહ્યું આજેહું જે સ્ટેજ પરછું તે ઓછા લોકોને મળે છે.

અને તે પણ આટલી નાની ઉંમરે આ પ્રકારનું નામ અનેક હિટ ગીતો સુપર ડુપર હિટ ટીવી શો નાનાથી મોટા પ્રશંસકો તમે જાણો છોકે મેં બધું કંઈ રીતે મેળવ્યું છે મારી પ્રતિભા મહેનત અને સકારાત્મકતાના બળ પર અને તેના માટે ભગવાનનો આભાર માનું છું તમને બધાને સુખી જીવનની શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *