બોલીવુડને અત્યારે દરેક બાજુથી ફટકાર પડી રહી છે આમ તો સાઉથ ફિલ્મોએ પહેલાથી જ એમની દૂરદર્શા બગડેલ છે હવે થોડી ઘણી બચેલ ઈજ્જત નવાઝુદ્દીન સિદ્દીકી જેવા એક્ટર કાઢી રહ્યા છે નવાઝે પહેલીવાર તેના પર કહ્યું છે જેને પુરા બોલીવડને ખરાબ કરી દીધું છે હાલમાં ઇન્ડિયા ઇકોનોમિક્સ સ્કોટનેમમાં પહોંચેલા.
નવાઝને જયારે પૂછવામાં આવ્યું કે એવી એ કંઈ ત્રણ વસ્તુઓ છે જેને તમે બોલીવુડમાં બદલવા માંગશો તેના પર નવાઝે જબરજસ્ત જવાબ આપ્યો જવાઝે કહ્યું કે પહેલાતો હું બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનું નામ બદલીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ રાખીશ અને બીજું એકે અત્યારે હિન્દી ફિલ્મોની સ્ક્રીપટ અમને અંગ્રેજીમાં આપવામાં આવે છે.
તેને યાદ કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે ત્યારે હું દેવગનરીમાં સ્ક્રીપટ લવ તો તેનો પણ હું બદલાવ કરીશ અને ત્રીજું સેટ પર હિન્દી બોલવું ફરજીયાત કરીશ અહીં એવું છેકે ફિલ્મ તો હિન્દી બનાવી રહ્યા હોય છે પરંતુ ડાયરેક્ટર થી લઈને આસિસ્ટન સુધી એંગ્રેજીમાં વાત કરી રહ્યા હોય છે પરંતુ અહીં અમારા જેવા હિન્દી મીડ્યમ વાળા એક્ટર છે.
એમને સમજમાં નથી આવતું હિન્દીના સીન પણ એક્ટરને એંગ્રેજીમાં સમજાવવામાં આવે છે તેનાથી એક્ટરને અડધું સમજણમાં આવે છે અને અડધું નહીં તો આવા બદલાવ હું લાવું અહીં નવાઝની આ વાત સાંભળીને લોકો તાળીઓ પાડવા લાગ્યા નવાઝે આગળ કહ્યું કે જયારે સાઉથમાં જયારે કન્નડ ફિલ્મ બની રહી હોય ત્યારે સેટ પર તમામ કન્નડ ભાષામા જ વાત કરશે.