અત્યારે બૉલીવુડમાં સાચા દિલથી કામ કરી રહ્યું હોય તો તેઓ નવાસુદ્દીન સિદ્દીકી છે ઈરફાન ખાન બાદ નવાસુદ્દીન સીદીકી છે જેઓ બોલીવુડમાં ઈમાનદારીથી કામ કરી રહ્યા છે નવાસુદ્દીન સિદ્દીકીએ ઇન્ટરવ્યૂ દરમિયાન બોલીવુડના દેખાવ કરતા એક્ટરની ઓકાત યાદ અપાવી દીધી સીદીકીથી પૂછવામાં આવ્યું.
તેઓ બૉલીવુડ એક્ટર અને એમની પાર્ટીથી કેમ સબંધ દૂરનો રાખે છે તેના જવાબમાં સિદ્દકીએ કહ્યું હું જેવી પણ ફિલ્મો કરું છું સાચી જિંદગીમાં એવોજ છું કહેવાય છેને માણસ જેટલો લોકલ હોય છે એટલો જ ગ્લોબલ હોય છે તમે તમારા રૂટથી જોડાયેક રહેસો તો દુનિયાનો દરેક માણસ તમને પસંદ કરશે.
હું એવીજ ફિલ્મો કરું છું અને મારો સ્વભાવ પણ એવોજ છે નહીં હું ફેક ફિલ્મો કરતો અને નહીં મારુ ફેક એટિટ્યૂડ સ્ટારથી દૂર રહેવાનું કારણ એજ છે મને ખોટું ઘમંડ ફાવતું નથી હું આમ માણસો વચ્ચે રહેવાનું પસંદ કરું છું તેના સિવાય બૉલીવુડ ઇવેન્ટમાં જવાનું મને જ્યાં બહુ ફેકનેસ જોવા મળેછે જે મને પસંદ નથી.
નવસુદીન સિદ્દીકીએ સાફ કહી દીધું છે બૉલીવુડ પાર્ટીમાં ફક્ત દેખાવ હોય છે એટલા માટે તેઓ આવા એક્ટર અને આવા એક્ટરથી સબંધ દૂરનો રાખે છે નવસુદ્દીનની આ વાતથી એ એક્ટરને જરૂર મિર્ચી લાગશે જેઓ પાર્ટીમાં ખોટા દેખાવો કરે છે આના પર તમેરે શું કહેવું છે મિત્રો કોમેંટ કરવકૅ વિનંતી.