Cli

નવરાત્રી આવતા જ દીકરીઓને ફસાતા બચાવવાની વાતો થાય પણ એના કારણો વિશે વિચાર્યું ક્યારેય?

Uncategorized

આપણે થોડા દિવસ પછી જોરશોરથી સરસ મજાની માતાજીની આરતી કરીશું જય આદ્યશક્તિનો હુંકાર ચારે બાજુ ગુંજી ઉઠવાનો છે. એમાં જ આપણે ગાઈશું કે ષ્ઠીતું નારાયણી મહિષાસુર માર્યો. મહિષાસુરને મારવા માટે કાત્યાયનીનું સ્વરૂપ આવે છે દેવો જ્યારે નથી કરી શકતા ત્યારે માતાજીને રીજવે છે અને શક્તિનું એક સ્વરૂપ એક અસુરને હણે છે અને એ શક્તિની આરાધના આપણે કરીએ છીએ

કે જે આખી દુનિયાની સમષ્ટિની રાક્ષસોથી અસુરોથી રક્ષા કરે છે નવરાત્રી આવતા પહેલા ચર્ચા આપણે એ કરી રહ્યા છીએ કે બહેનોને દીકરીની સુરક્ષા કરવા માટે માથા આપી દેજો નમસ્કારઆપની સાથે હું દેવાંશી એક સમય હતો કે જ્યારે વ્યક્તિગત રીતે માથા આપવાની જરૂર પડતી હતી સમય અને સ્થિતિ બદલાઈ આપણે કાનૂનને સ્વીકાર્યું કાનૂનને સ્વીકાર્યું બંધારણને સ્વીકાર્યું અને આપણે એ વાતનો સ્વીકાર કર્યો કે આ દેશમાં કાયદો અને વ્યવસ્થાએ સર્વોચ્ચ અને સર્વોપરી રહેવાના છે આ દેશ નિયમ અને કાનૂનથી ચાલવાનો છે ભાવનાઓથી નહીં ચાલે

જો દેશ લાગણીઓથી ચાલવા માંડે તો દર બીજા માણસની લાગણી દર બીજી ઘટનામાં દુભાય છે અને પછી આ દેશ એ લાગણી પ્રધાન દેશ હોવાના નાતે દુભાવવામાંથી કોઈ દિવસ બહાર જ ન આવે અને એટલે જ આપણે બધાએ આપણા આપણા શાસકોએ જેતે સમયે આપણા પ્રતિનિધિઓએ ભેગા થઈને આપણા નેતાઓએ ભેગા થઈને બંધારણ આપ્યું એ બંધારણ આપણે સ્વીકાર્યા પછી હવે આપણે દર થોડા દિવસે એ ચર્ચા કરીએ છીએ કે બેન અને દીકરીની સુરક્ષાને ખતરો છે. એની સુરક્ષાને ક્યાં ક્યાં ખતરો છે. ઇન્દ્રભારતી બાપુ કહી રહ્યા છે કે વિધર્મીઓથી એટલે કે મુસલમાનોથી એમને બચાવજો.

એ હિન્દુ બનીને આવશે અને બેન છોકરીઓને ફસાઈ જશે. બેન છોકરીઓને એ લોકો ફસાવી લે અને એમાંથી જો છોકરીઓ બચી જાય તો પછી સમાજના નેતાઓ નીકળે છે સમાજના નેતાઓ કહે છે કે છોકરીઓને લવ મેરેજ તમે જ્યારે એ કરે છે ત્યારે એને કોઈક ફસાવીને જતું રહે છે એના જ જિલ્લામાંસહી કરાવો 40 વર્ષની ઉંમરના માણસો સહી કરવા જોઈએ લવ મેરેજમાં માતા પિતાની કાં તો સહી હોવી જોઈએ પણ ટૂંકમાં બેન અને દીકરીઓને ફસાવી જાય છે. ધર્મમાંથી બહાર નીકળે છે તો બીજા સમાજના લોકો ફસાવી જાય છે.

બીજા સમાજમાંથી બહાર નીકળે છે તો કે અમારા જ સમાજના લુખ્ખા માણસો અથવા ગરીબ માણસો કે જેની પાસે પૈસા નથી જેની અમારી સરખામણી કોઈ ત્રેવડ કે હેસિયત નથી એવા માણસો ફસાવી જાય છે બેન દીકરીને એનો ને અમારો બાયોડેટા સેટ નથી થતો અને તોય ફસાવી ગયા છોકરીઓને પ્રશ્ન એ છે કે ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો એ સ્ત્રીની વંદના કરવાવાળો સમાજ એવી કેવી બહેન અને દીકરીઓપેદા કરી રહ્યો છે

કે જે 21 વર્ષે 25 વર્ષે 30 વર્ષે ફસાઈ જ જાય છે કોઈ એને નવરાત્રીમાં નવ દિવસના ગરબામાં જો બેન અને દીકરીને કોઈ ફસાવી જાય છે અને નવરાત્રીના નવ દિવસમાં માત્ર રીલ્સના ચક્કરમાં કે કમર્શિયલ ગરબાની ધૂનમાં જો બેન અને દીકરીઓ પ્રેમમાં પડી રહી છે તો એ ચિંતા બેન અને દીકરીઓના મા બાપે એ કરવાની જરૂર છે કે એને છોકરાઓથી નહીં આજુબાજુના માણસથી અને મોબાઈલથી બચાવવાની જરૂર છે એને કોણ ફસાવી રહ્યું છે નવ દિવસના ગરબામાં જો સમાચાર એ આવે છે નવરાત્રી પૂરી થયાના અંતે કે માતાજીની આપણે કેટલી શ્રદ્ધા થી પૂજા કરીએનહી આપણે નવરાત્રીમાં કેટલો વેપાર કર્યો નવરાત્રીનું કમર્શિયલાઈઝેશન થયું છે નવરાત્રી એ કરોડોનો બિઝનેસ છે ખૂબ મોટા હોર્લ્ડિંગ્સ લાગે છે.

આર્ટિસ્ટના ખૂબ બધા પૈસા થાય છે પાસ મોંગા વેચાય છે અમદાવાદમાં 252 25હ000 રૂપિયા એક એક માણસના થાય એટલા પાસ વહેચાય છે 25હ000 રૂપિયાનો પાસ ખરીદીને કોઈ વ્યક્તિ ત્યાં ગરબા રમવા માટે જાય છે ત્યારે એ ત્યાં બબાલ જોવા નથી જતો અમદાવાદના ગાંધીનગર પાસે ગુજરાતના ગાંધીનગર પાસે એક ગરબા હતા સફેદ રંગ ના કપડા પહેરીને બધા એક સાથે ત્યાં ગરબા રમવા માટે જતા હતા ગયા વર્ષે બજરંગદળ સહિતના લોકો ત્યાં ગયા અને એમણેત્યાં તોફાનને મારામારી કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે ખૂબ માર્યા એમને અને એમના પર ફરિયાદ કરી એ જ પોલીસ કોઈ સામાન્ય ગરબાનું સંચાલન જ્યાં થતું હશે ત્યાં એ ફરિયાદ નહીં કરે પણ ત્યાં એટલે કર્યા કેમ કે એ લોકો જ્યાં તોફાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા .

એમાં ગુજરાતના ટોમોસ્ટ આઈએસ આઈપીએસ અને બાકીના રાજકારણીઓ નેતા એમના પરિવારના લોકો ત્યાં ગરબા રમી રહ્યા હતા જ્યારે ઇન્દ્રભારતી બાપ બાપુ મુસલમાનની અને બાકીની બધી વાત કરે છે ત્યારે એ જ વખતે ગૃહમંત્રીએ પણ જ્યારે ગયા વખતે ખૂબ બધી વાત કરી સમાંતર એ દ્રશ્ય હતા કે ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓએ જે ગરબાનુંઆયોજન કર્યું એમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આઈપીએસ સફીન હસન બે જોડે ગરબા રમી રહ્યા હતા અને પછી એ જોડે ગરબા રમતો વિડીયો હર્ષ સંઘવી પોતે શેર પણ કરી રહ્યા હતા બાકીના હેન્ડલ પર પણ એ શેર કરાયો હતો. પ્રશ્ન છે દીકરી અને બેનને બચાવવાનો અને એની સુરક્ષાનો તેના માટે માથા આપવાની જરૂર નથી માથામાં બુદ્ધિ આપવાની જરૂર છે .

આપણે જ્યાં સુધી માથામાં બુદ્ધિ નહીં આપીએ ત્યાં સુધી આપણે ધર્મના આધાર પર સમાજના આધાર પર કે પછી તમારી હેસિયતના આધાર પર તમે એવું કહેતા રહેશો કે અમારી બહેન અને છોકરીઓને કોઈ ફસાવી ગયું ચિંતાનો વિષય એછે કે નવરાત્રીના નવ દિવસમાં માત્ર નવ દિવસ ગરબા રમવામાં જો તમારી છોકરીઓને કોઈની પણ સાથે પ્રેમ થઈ જાય છે અને એ પ્રેમમાં એ ખરેખર ભાગી જવા સુધીનો વિચાર કરે છે તો માથા દેવાની નહીં માથામાં બુદ્ધિ દેવાની વધારે જરૂર છે ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું સાંભળીએ એમને

ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંડલા કરે ટેટુ કરે ડયુપ્લીકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનું દીકરીઓને જે ટાર્ગેટ કરે છે તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પહેલા બેનું દીકરીઓ માટે માથા દઈદેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય તોય વાંધો નહી દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહી પણ નવરાત રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહિયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો

તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો >> સંત શિરોમણીઓનું મુખ્ય કામ છે માથામાં બુદ્ધિ દેવાનું માથા કાપવાની અને માથા લેવાની વાતો સુધી પહોંચી જાય ત્યારે સમજવાનું કે કાયદો અને વ્યવસ્થા પર ભરોસોનથી રાખી રહ્યો સામાન્ય માણસ [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *