નર્મદાના એક મંદિરમાંથી વન વિભાગને એક ફોન આવે છે અને વન વિભાગ દોડતું થાય છે. જ્યારે વન વિભાગની ટીમ આ મંદિરના મહંતના રૂમમાં જાય છે ત્યારે વન વિભાગની આંખો પણ ચાર થઈ જાય છે. સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના મહંત જેમનું તાજેતરમાં જ અવસાન થયું છે તેમના રૂમમાંથી શું મળ્યું છે તેની વાત કરીશું આ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિર અત્યારે ભારે ચર્ચામાં આવ્યું છેકારણ કે મંદિરના જૂના મકાનમાંથી વાઘના નખ અને ચામડા મળી આવે છે
અને જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ગુજરાતમાં આ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે અને મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મંદિરના એક જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે અને આ માહિતી મળતા જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ છે તે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચે છે અને તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી જાય છે કારણ કે સર્ચ ઓપરેશનમાં એક બે નહીં પરંતુ37 આખા વાઘના ચામડા મળી આવે છે.
ચાર ચામડાના ટુકડા 133 જેટલા વાઘના નખ મળી આવે છે અને હાલ આજે સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેને લઈને શું કહી રહ્યા છે વન વિભાગના અધિકારી તેમને પણ સાંભળીએ રાજુલાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાના ટ્રસ્ટ દ્વારા ત્યાં રિનોવેશનનું બધું કામ ચાલે છે. તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કઈક સ્મેલ આવી અને એવું કઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે.
તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપટા રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો જ એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને 40 થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વે છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વરને પ્રાણી અધિનિયમ 1972 હેઠર ગુનો દાખલ કરે છે અને સરકારશનેજાહેર કરી છે. આ ખરેખર વસ્તુ સાચી છે કે
ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છે. સર કેટલા વર્ષ જૂના હોય એવું લાગેલું છે. અ એવું એની પરથી ખ્યાલ નહી આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જરજરીત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષઅંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું નું મકાન હતું. એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની પેટીની અંદર બધા એક એકની ઉપર એક કરીને તપીવારીને મૂકેલા હતા. ખાસ કરીને ગુજરાતમાં ભાગ તો લુપ્ત થઈ રહ્યા છે તો આ તસ્કરી હોઈ શકે અને કઈ જૂનું છે કે જી જરૂર તસ્કરી હોઈ શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ 1900 મતલબ 26 માં એમનો જન્મ હતો
તો 95 વર્ષથી એમની ડેથ થઈ તી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાયસાહેબ જે પેટી છે એની અંદર પેપરના ના ટુકડા છે એ પણ 93 કે એવું કઈક ઉપર વંચા્યું છે તો જે પેટી મળી એકદમ જરજરીત થઈ ગઈ તી અને બહુ ખાવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992 1993 ની સાલના ન્યુઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આપ ચામડા 33 વર્ષ જે આજની 2025 26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ મહારાજ આજે ગુજરી ગયા
અને પાંચ મહિના થઈ ગયા છે હવે જો સાબિત થાય આપે માં કે વાઘનું ચામડું છે અને વાઘના જ નક છે તો આપણે કઈ રીતે ગુનો દાખલ કર્યું છે એનુંહા તો એમનો નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા એમને એમના રેઠાન ક્યાં હતા એ કોની સાથે સંકળાયેલા હતા એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડણપૂર્વક નિર્ણય લેવા વન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે જો કે આ વસ્તુઓ અસલી છે કે નકલી તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમૂનાઓ લઈ અને એફએસએલમાં મોકલી આપ્યા છે અને જે રૂમમાંથી આ વસ્તુઓ મળી આવી છે તે મંદિરમાં રહેતા મહારાજનો રૂમ હતો જે મૂળ મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે
અને તેમનું ગત 7 જુલાઈ 2025 ના રોજનિધન થયું હતું અને આ તમામ વાઘના નખ અને ચામડા તે જ રૂમમાંથી મળી આવ્યા છે જ્યારે મહારાજ રહેતા હતા આ રૂમમાં તે દરમિયાન આ વસ્તુઓ છે ત્યાં રાખવામાં આવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે નિધન પહેલા મહારાજ કોના કોના સંપર્કમાં હતા અને આટલો મોટો જથ્થો અહીંયા ક્યાંથી આવ્યો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને આજે જથ્થો મળી આવ્યો છે તેને લઈને આંતરરાજ્ય તસ્કરીનું કોઈ નેટવર્ક છે કે કેમ તે દિશામાં પણ હાલ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ પ્રકારના સમાચાર અહેવાલસાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]