Cli
આ અલગ હર સ્ટાઇલ વાળો વ્યક્તિ જાનવી કપૂર સાથે ડેટિંગ અને અજય દેવગણની ન્યારા ખાસ મિત્ર, પરંતુ ખબર છે કોણ...

આ અલગ હર સ્ટાઇલ વાળો વ્યક્તિ જાનવી કપૂર સાથે ડેટિંગ અને અજય દેવગણની ન્યારા ખાસ મિત્ર, પરંતુ ખબર છે કોણ…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ સ્ટારો જેવા કે જાનવી કપૂર ન્યારા દેવગણ કરીના કપૂર કરિશ્મા કપૂર સારા અલી ખાન સાથે ઘણી વાર ઇવેન્ટ અને પાર્ટીઓમાં જોવા મળતો ઓહરાન ઔરી નામનો આ યુવક ઘણી વાર આપે ન્યારા દેવગણ ની બાહોમાં તો ક્યારેક સારા અલી ખાનના ખંભે હાથ મુકેલો તો જાનવી કપુર સાથે મસ્તી કરતા જોયો હશે ઘણી.

બોલીવુડ સેલિબ્રિટીઓની પાર્ટીની દિવાળી ઉત્સવ ની તસ્વીરોમાં પણ ઓહરન ને જોવામાં આવ્યો છે તે હંમેશા બોલિવૂડ ના કલાકારો સાથે જોવા મળેછે તે જાનવી કપુર સાથે ડેટ કરી રહ્યો છે એ માત્ર અફવા છે ઓહરાન ઔરી માત્ર બોલીવુડ નહીં પણ હોલીવુડ ના ઘણા જાણીતા કલાકારો સાથે પણ જોવા મળે છે.

ઔરી નામે ફેસમ આ યુવકનું સાચુ નામ ઓહરાન અવાત્રામણી છે અને તે સ્ટારકિડ નથી તેને અભિનેત્રી સારા અલીખાન સાથે કોલંબિયા યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતો હતો આ દરમિયાન તેની મિત્રતા ખુબ ગાઢ બની આને પોતાના સારા સ્વભાવના કારણે તે બોલીવુડ સ્ટાર કીડની નજીક આવ્યો સારા અલી ની ફ્રેન્ડસીપ સાથે.

તે ન્યારા દેવગણ અને જાનવી કપૂર ની પણ નજીક આવ્યો આ માત્ર મિત્રો છે જાનવી કપુરીની ડેટ ની વાત મહજ એક અફવા છે તેની તસવીરો માત્ર જાનવી કપુર કે સારા અલી ખાન સાથે નહીં પણ અન્ય ઘણી સ્ટાર્સ સાથે પણ તેની તસવીરો જોવા મળે છે ઓરહાન સાથે નવ્યા નવેલી નંદા અનન્યા પાંડે અલાયા એફ.

કરીના કપૂર ખાન તબ્બુ પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ સહિત ઘણી અભિનેત્રીઓ સાથે ફોટા છે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝ ઓરહાનને ફોલોવ કરે છે તો બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી સાથેની પણ ઓહરાને તસવીરો પણ શેર કરી છે ઓહરાન ની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની દરેક હસીનાઓ સાથે મિત્રતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *