ગુજરાત માં લાઈફ હેલ્પર ચેરેટીબલ ટ્રસ્ટાથી નીરાધાર જરુરીયાતમંદ પરીવારોને મદદરુપ થતાં નિલેશભાઈ હડીયા તાજેતરમાં નવસારી એક નિરાધાર પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા 68 વર્ષીય વૃદ્ધ મહીલા એમની દિવ્યાંગ બહેન સાથે રહેતા હતા જેમના સાથે વાત કરતાજ એ ઉમંરલાયક બહેન રડી પડ્યા હતા.
એમને પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે મારા પતિ મને 15 વર્ષ પહેલાં છોડીને જતા રહ્યા આજ સુધી એમનો પતો નથી હું આજે અસક્ત છું મારે કોઈ આશરો નથી બે ટાઈમ જમવાનું પણ ખુબ જ મુશ્કેલ બનેછે આ વચ્ચે મારી દિવ્યાંગ બહેન પણ મારી સાથે રહે છે ચોધાર આંશુ એ એમને જણાવ્યુંકે હું માંડં.
માડં જમવાનું બનાવી શકું છું આજે મારી આટલી ઉંમરે શરીરમાં પણ અનેક પીડાઓ થાયછે તો દિવ્યાંગ બહેન પણ મને મારે છે વાળ પકડી ને ખેંચેછે એ છતાં પણ હું એને સાચવી રહી છું આજે મારા દુઃખના સમયમાં મારા પતિ એ પણ મારો સાથ છોડી દિધોછે હું કાંઈ કરી શકતી નથી કેટલા જોડે હું હાથ ફેલાઈ શકું.
મને એ સમજાતું નથી વિકટ પરિસ્થિતિમાં જીવવાનું પણ ખુબ મુશ્કેલ બન્યું છે આજે મારા માથે આધાર નથી પતિ પણ અમને નોધારા છોડીને ચાલ્યા ગયાછે આ સાભંડીને નિલેશભાઈ હડીયા એ જણાવ્યું હતું આપની જે પણ કાંઈ જરુરીયાતોછે એ પુરી કરીશું અનાજની સગવડ એમની કરવા તેઓ.
બજારમાં પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે યુકે ના રહેવાશી પંકજભાઈ દેસાઈ એ આ પરીવાર ને સપોર્ટ કર્યો છે એમના તરફથી આ સહયોગ કરવામાં આવ્યો છે એમ જણાવતાં એમને એમના ઘર પણ અનાજની કીટ આપી હતી વાચકમિત્રો આપનો આ સારા કાર્ય વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરી જરૂર જણાવજો.