ભારતના સૌથી મોટા બિઝનેસમેન જીઓ કંપનીના માલિક મુકેશ અંબાણી ના નાના દિકરા અનંત અંબાણી ની સગાઈ રાધિકા મર્ચેટ સાથે તેમના એન્ટેલીયા હાઉસ ખાતે યોજવામાં આવી હતી જેમાં અંબાણી પરીવાર એક સાથે ખુશીઓ ના માહોલ માં જોવા મળ્યો હતો એન્ટેલીયા મહેલને કરોડોના.
ફુલો થી સજાવવામાં આવ્યો હતો એન્ટેલીયા હાઉસ ના તમામ રુમો ને સજાવવામાં આવ્યા હતા અબજો ના ખર્ચે આ ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ની સગાઈમાં પહેલા ગોળ ધાણા અને બાદમાં ચુદંળી ઓઢાડવાનુ ગુજરાતી રીતી રીવાજ મુજબ ગોઠવવામા આવ્યું હતું.
રાધીકા મર્ચેટ ના પરીવારની સાથે સગાઈ ની પાર્ટીની સામે આવેલી તસવીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે તેમની પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ પણ જોવા મળે છે તેની સાથે મોટો દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ જોવા મળે છે મુકેશ અંબાણીના ભાઈ.
અનિલ અંબાણી પણ પત્ની સાથે અનંત અને રાધિકાની સગાઈમાં પહોંચ્યા હતા અંનત અંબાણી માટે ખાશ શુટ ડીઝાઈન કરવામાં આવ્યો હતો જેને ડીઝાઈન કરવામાં 3 મહીનાનો સમય લાગ્યો હતો જેની કિંમત આસરે 3 કરોડ હતી તો રાધીકા મર્ચેટ પણ ખુબ જ સુંદર અંદાજમા જોવા મળી હતી.
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ના રાધિકા મર્ચન્ટ સાથે લગ્નની તૈયારી ઓ જોરશોરથી ચાલી રહી છે આ સુંદર કપલ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે હાલમાં અંબાણી અને મર્ચેટ પરિવાર વચ્ચે પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે સગાઈ ની ઇવેન્ટ.
મુકેશ અંબાણીના મુંબઈ ખાતેના ઘરે યોજાયો હતો થોડા સમય પહેલા 29 ડિસેમ્બર 2022 ના રોજ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં અનંત અને રાધિકાનો રોકા સમારોહ યોજાયો હતો જેમાં રાધિકા મર્ચેટ સાથે અંનત અંબાણી એ શ્રીનાથજી ના આર્શીવાદ મેળવ્યા હતા સાથે નાથદ્વારામાં.
ભવ્ય જમણવાર પણ આયોજીત કરવામાં આવ્યો હતો જે શુભ દિવસે અંબાણી પરીવારે સગાઈ ની ઘોષણા કરી હતી અંબાણી પરીવાર ખુબ આધ્યાત્મિક છે ભગવાન ના આર્શીવાદ મેળવ્યા બાદ જ તેમને અંનત અંબાણી ની સગાઈ રાધીકા મર્ચેટ સાથે યોજવાનું નક્કી કર્યું હતું નવા વર્ષની.
શરૂઆત માં જ ભવ્ય પાર્ટી યોજી ને તેમને અંનત અંબાણી ની સગાઈ રાધીકા મર્ચેટ ને ચુદંળી ઓઢાડી વેવાઈ સાથે ગોળધાણા ખાઈ કરી હતી રાધીકા મર્ચેટ અને અંનત અંબાણી ગુજરાતી પરીવારો માંથી આવે છે એટલા માટે બંને ગુજરાતી રીતી રીવાજ અનુસાર સગાઈના બંધનમા જોડાયા હતા.