ભારતના સૌથી વધારે ધનિક બિઝનેસ મુકેશ અંબાણી જેવો એસીયા માં સૌથી ધનવાન ના લિસ્ટ માં સૌથી આગળ છે એવા મુકેશ અંબાણી ના પરીવાર માં આજે ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી એ અમેરીકા લોસ એન્જલસ માં જોડીયા બાળકોને જન્મ આપ્યો છે ત્યારે એક મહીના.
બાદ ઈશા અંબાણી ભારત પાછી ફરતા અંબાણી પરીવાર માં હરખના તેડાં આવ્યા છે આ વચ્ચે અંબાણી પરીવાર રાજસ્થાન શ્રીનાથજી મંદિર ખાતે અન્નકુટ મહોત્સવ ની માનતા પુરી કરવા માટે પહોંચ્યા છે પરીવારના દરેક સભ્યો સાથે તેઓ શ્રીનાથજી મંદિર માં પુજા હવન કરી સ્થાનીક આદિવાસીઓ ને જમવાનુ આમંત્રણ.
પાઠવી ને ખુબ જ ખુશી ના માહોલમાં આ શુભ અવસર વચ્ચે પોતાના દિકરા અંનત અંબાણી ની સગાઈ રાધીકા મર્ચેટ સાથે કરી દિધી છે રાધિકા મર્ચેટ અને અંનત અંબાણી નાનપણ ના સારા મિત્રો છે રાધિકા મર્ચેટના પિતા વિરેન મર્ચેટ એક બિઝનેસમેન છે તેઓ મુળ ગુજરાતી કચ્છ ના રહેવાશી છે.
તેઓ એડીએફ ફુડ લિમીટેડ ના નોન એકઝીક્યુટીવ ડાયરેક્ટર હોવાની સાથે એન્કોર હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ કંપની ના સીઈઓ અને વાઈસ ચેરમેન છે તેઓની બે દિકરી છે રાધિકા અને અંજલી તેમનો પરીવાર અંબાણી પરીવાર સાથે વર્ષોથી સારા સંબંધ ધરાવે છે રાધિકા અને અંનત અંબાણી.
નાનપણ થી એકબીજાના સારા મિત્રો હતા રાધિકાએ પોતાનો અભ્યાસ ન્યુયોર્કમાં પૂરો કર્યો હતો સાથે તે સફળ બિઝનેસમેન અને ક્લાસિકલ ડાન્સર પણ છે તેને સાલ 2018માં અનંત અંબાણી સાથે તસવીર શેર કરી હતી જેમાં અનંત અંબાણી ખૂબ જ શરીર ધરાવતો મેદસ્વિતા થી ભરપુર જણાય છે.
પરંતુ અંનત અંબાણી ની જીદંગી માં રાધીકા મર્ચેટ આવતા તેને બદલવા માટે રાધિકાએ ખુબ પ્રયત્ન કર્યા સખત જીમ વર્કઆઉટ યોગા હેલ્થટીપ ડાયેટ ફોલો અને રોજ પાચં કીલોમીટર ની દોડ થી અંનત અંબાણી નો વજન ઘટાડાવા રાધિકા મર્ચેટ સફળ રહી આજે અંનત અંબાણી.
ખુબ જ હેન્ડસમ લાગે છે તેને પોતાનો ત્રીસ કિલો વજન ઘટાડી દિધો છે એક પ્રેમ જીવન માં કેટલા બદલાવો કરવા માટે પ્રેરીત કરી શકે એ રાધિકા મર્ચેટે કરી બતાવ્યું છે રાધિકા મર્ચેટ ખુબ જ સુંદર લાગતી હતી તો અંનત અંબાણી કદરુપો જેનાથી અંનત અંબાણી એ પણ પોતાના જીવનમાં સુધાર.
માટે ઘણા પ્રયત્નો કર્યા અને આજે આ જોડી શાનદાર અંદાજમાં જોવા મળે છે રાધિકા મર્ચેટ અને અંનત અંબાણી ને આર્શીવાદ આપવા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સ્ટાર સહીત બિઝનેસમેનો અને રાજનેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખુબ જ હર્ષોલ્લાસ થી સગાઈ યોજવામાં આવી હતી.