Cli

છેલ્લા 48 કલાલમાં 50 હજારથી વધુ યુક્રેનના લોકોએ દેશ છોડ્યો એન્જેલિના જોલીએ શેર કર્યો વિડિઓ…

Breaking

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના લીધા પુરા વિશ્વમાં હાહાકાર મચી ગયેલ છે અહીં તાકાતવર દેશ રશિયાના ડરથી યુક્રેનના કેટલાય નાગરિકો પોતાનો દેશ છોડવા મજબુર થઈ ગયા છે યુક્રેનની અત્યારની પરિસ્થિતિ જોઈને હોલીવુડ એક્ટર એન્જેલિના જોલીએ શેર કર્યો છે જેમાં ત્યાંના લોકોને યુનાઈટેડ.

નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ દ્વારા યુક્રેનના લોકોને કરવામાં આવતી મદદની બતાવવામાં આવી રહી છે અહીં વિડિઓ શેર કરતા એન્જેલિનાએ કહ્યું 48 કલાકમાં લગભગ 50 હજાર લોકોએ યુક્રેન છોડી દીધું છે અહીં શેર કરેલ વિડિઓ યુક્રેનની સીમા પરથી બનાવામાં આવેલ છે વિડીઓમાં એક વ્યક્તિ.

પોતાની પરિસ્થિતિ બતાવી રહ્યો છેકે છેલ્લા 36 કલાકમાં યુક્રેનિયન માલ્ડોવામાં સહારો મળ્યો છે જ્યાં મહિલાઓ અને બાળકોની પણ ખુબજ સંખ્યા આવી રહી છે અહીં એન્જેલિના જોલીએ વિડિઓ શેર કરીને યુક્રેનના લોકોનું દર્દ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે યુક્રેનના લોકોની સલામતી માટે હું અત્યારે પ્રાર્થના કરી રહી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *