ઇન્ડસ્ટ્રીઝની એક્ટરે કર્યો ખુલાસો તેણે પોતાની પોઝિશનનો કર્યો ખોટો ઉપયોગ આને પૈસા માટે કર્યા ખોટા કામ આ એક્ટર બીજું કોઈ નહીં પણ પરિણીતી ચોપડા છે સૌથી મોટી વાત પરિણીની તેની બહેન પ્રિયંકા ચોપડા એક સફળ અભિનેત્રી છે પરિણીતી ફ્લોપ ફિલ્મો આપવા છતાં ઈન્ડસ્ટ્રીઝમાં કાયમ જળવાઈ રહી છે.
કેમ પરિણીતીને આવી પરિસ્થિતિ આવી પૈસા માટે આવા કરવા પડ્યા તેનો ખુલાસો ખુદ પરિણીતીએ કર્યો છે પરિણીતી જાણે છે તેની પાછળની દરેક ફિલ્મો ફ્લોપ રહી છે કેસરી ફિલ્મ હિટ હતી પણ તેમાં અક્ષય કુમારને બધો શ્રેય ગયો હતો એ ફિલ્મમાં પરિણીતીનો રોલ બહુ નાનો છે અત્યાર સુધી એવી ફિલ્મ નથી પરિનિધિ ખુદ ઉપાડી હોય.
પરિણીતીએ પોતાની ભૂલ કબુલતા કહ્યું કેટલીયે વાર મેં નિર્ણય લીધા છેકે મને ફિલ્મો મળી રહી હતી ત્યારે મેં તેનો ખોટો ઉપયોગ કર્યો એવો રોલ પણ જે મારે કરવા જોઈતા નહતા મને ઇન્ડસ્ટ્રીઝે આઈડિયા આપી હતી તમે ડાન્સ કરો હીરો સાથે રોમાન્સ કરો આઈટમ સોન્ગ કરો જેટલું કામ મળે છે એટલું કરો.
વધુમાં પરિણીતી એ કહ્યું એક કારણછે મેં ખાસ કામ કરવાને બદલે એવા ચલાઉ કામ ઈન્ડસ્ટ્રીઝમાં કર્યા વધુમાં કહ્યું કેટલીયે વાર મેં ફિલ્મો પૈસા માટે જ કરી એક ખર્ચો આવે છે મુંબઈમાં રહેવાનો એટલા માટે મીડિયોકર ફિલ્મો સાઈન કરી તે કહે છે મારુ ધ્યેય ભટકી ગયું અને હા મરાથી બહુ ભૂલો થઈ છે