ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી મુસ્લિમ યુવતી દ્વારા હિન્દૂ રીત રિવાજ મુજબ લગ્ન કરવાનો મામલો સામે આવ્યો છે અહીના રહેવાસી સૂરજને 2 વર્ષ પહેલા હૈદરપુર ખાસ ગામની એક મુસ્લિમ યુવતી મોમીન ખાતુનથી પ્રેમ થઈ ગયો હતો આખરે સુરજે ધર્મના નામે બનેલી દીવાલને તોડીને મુસ્લિમ યુવતીને પોતાની પત્ની બનાવવાનું નક્કી કરી લીધું.
બતાવાઈ રહ્યું છેકે મોમીન નો જન્મ ભલે મુસ્લિમ ધર્મમાં થયો પરંતુ તેને બાળપણથી મુસ્લિમ ધર્મ કબૂલ ન હતો તેઓ લાંબા સમયથી હિન્દુ ધર્મમાં આવવાનું પસંદ કરી હતી પરંતુ એનો સંયોગ અયોધ્યાના મંદિરમાં થયો જયારે મોનીન સૂરજ સાથે અયોધ્યામાં રામના દર્શન કરવા ગઈ હતી ત્યારથી જ તેઓ હિન્દૂ ધર્મને માનવા લાગી હતી.
પ્રેમ વચ્ચે ધર્મ આડે આવતો હતો એટલે એને લાંબા સમય સુધી તેનાંથો ઝઝૂમવું પડ્યું આખરે એમની જીત થઈ સૂરજ અને મોમીને 11 જુલાઈએ ગુરુવારે અત્રૌલિયાના સંમો માતા મંદિર પરિસરમાં હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા લગ્ન પહેલા યુવતીએ મુસ્લિમ ધર્મ છોડીને હિન્દૂ ધર્મ અપનાવીને સૂરજના ગળામાં.
વરમાળા નાખી અને જીવનભર સાથે જીવવા મરવાની કસમો કાધી મંદિરમાં પરિવારની હાજરીમાં બંનેનાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા મોમીન માંથી મીના બનેલી યુવતી સૂરજ સાથે લગ્ન કરીને ખુબજ ખુશ છે મિત્રો આ મામલે તમેં શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.