Cli

મોડાસામાં BJP ના જ કાર્યકર્તાના નેતાએ ટાંટિયા તોડાવી દીધા, ફરિયાદમાં થઈ ગોલમાલ?

Uncategorized

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે જીરે ટોલરેન્સની વાતો ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરતા હોય પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચારની ભરમાર હોવાનો આક્ષેપ અવારનવાર સામે આવતો હોય છે તેવામાં અરવલ્લીમાં ભાજપના કાર્યકરે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો તો તો તેના જ ભાજપ નેતાના ઈશારે તેના હાથ પગ તોડી નાખવામાં આવ્યા શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે >> નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અરવલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમઅસામાજિક તત્વોને પોલીસની કોઈ બીક જ ન રહી હોય તેમ સામાન્ય બાબતમાં પણ જાહેરમાં હુમલો કરી

મારામારી પર ઉતરી આવતા હોય તેવા દ્રશ્ય સામે આવતા હોય છે અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ઉર્ફે પિંટુ બાપુ વિકાસના ના કામોની ગ્રાન્ટમાં ભારે ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને ટીડીઓને અનેક વખત રજૂઆત કરનાર અને સરપંચની ચૂંટણીમાં નિર્ભયસિંહ રાઠોડના પિતા સામે ઊભા રહેનાર બપિન પટેલ પર હુમલો થયો છે અગાઉ પણ બિપિન પટેલ પર બે વાર હુમલાની ઘટના બની ચૂકી છે અને આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં બે વારજાણવાજો ફરિયાદ પણ કરવામાં આવી હતી જાણે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ મોડાસા ભાજપ ના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહેલા બપિન પટેલની રેકી કરવામાં આવે છે અને માલપુરના સુંદરપુર ગામ નજીક થાર ગાડીમાં પહોંચીને નિર્ભયસિંહ રાઠોડના નાનાભાઈ પ્રીતેશસિંહ રાઠોડ અને તેમના બે સાગરીતો તેમની બપિન પટેલની ગાડીને ઠોકર મારે છે અને ત્યારબાદ લોખંડના સળિયા વડે હુમલો કરીને ઈજાગ્રસ્ત કરે છે સમગ્ર મામલાને લઈને બપિન પટેલે શું કહ્યું છે સાથે જ આ કેસને લઈને પોલીસ અધિકારીનું શું કહેવું છે તેમને સાંભળીએહુંચાર વાગ્યે મોળાસા પ્રબુધ નાગરિકોની મીટિંગ હતી ટાઉન હોલમાં મોળાસા ભારતીય જનતા પાર્ટીની ત્યાં હતો

ત્યાંથી પાંચ સડા પાંચે મીટિંગ પતી ત્યાંથી હું નીકળ્યો વરસાદ ફૂલ ચાલુ હતો ત્યાં ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો ધીમે ધીમે જતા હતા ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પ્રિતેશિ અરવલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાનાભાઈ પ્રીતેશ રાઠોડ અને એના બે જોડીદાર પાંડોર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોરલા શિવાભાઈ પાંડોર ઉફે લાલો આ તઈને ગાડી મારા સામે લાઈ દીધી મને સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારાપર હુમલો કરી દીધો લોખંડનો સરીયો મને માર્યો ધાર્યું હતું મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા મારો મોબાઈલ છીનવી લીધું મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા અને મને કે ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો તું સરપંચની ચૂંટણી કેમ લડ એમ તને પતાઈ જ દેવાનો છે એમ તને જીવ તો મે માનો જ નથી એમ ના તું ચૂંટણી જ કેમ લડ અને અગાઉ ભી છ

સાત મહિના પહેલા મારા આપણે ગાડી મારી તી સ્કોર્પિયો ત્યાં આખે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો આજે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મારા હાથ પગ તોડી નાખ્યા છે અને અરવલી જિલ્લા પંચાયતનાઉપપ્રમુખ નિર્ભયસિંહ ત મારી જોડે મીટિંગમાં જતા તોથી એમને મારા પર વોચ રાખી તી આ બુ નીકળ્યો છે એમ અને મારા પાછળને ગાડીઓ આવતી તી વોચ હું ધીમે ધીમે આવતો તો મને શંકાસ્પર લાગ્યું તું કે મારા પાછળ ગાડીઓ આવું છે તો હું ધીમે ધીમે આવતો હતો મને રસ્તામાં જે મારા ગામ સામે હું જતો હતો ત્યારે ચુંદરપુર ને ગોવિંદપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર એ બ્લેક કાચ મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને અને સીધી અડાળી જ દીધી અને મને સરિયાથી અને ધારિયાથી મને હાથ પગ સોડી નાખ્યા >> ગઈ કાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદરફરિયાદી બપિનભાઈ પટેલે ત્રણ આરોપીઓ પ્રીતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ શિવાભાઈ પાંડુર અને રમેશભાઈ પાંડુર વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન ટાઉન હોલ ખાતે મીટિંગમાં ગયેલા હતા

અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી આરોપી જે હતો એને એની પાસેનું જે ધાર્યું હતુંતે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો. આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદુક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે

એનો મોબાઈલ ચૂંટવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અનેહાલ કાયદેશની કાર્યવાહી ચાલુ છે. મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે આવેલા ટાઉન હોલમાં શનિવારે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમના મિત્ર સાથે ગાડીમાં ઘરે તેઓ તે જઈ રહ્યા હતા આ દરમિયાન સુંદરપુરા નજીક સામેથી આવતી થાર ગાડીની ટક્કર વાગે છે અને ગાડીમાંથી ઉતરીને કેટલાક લોકો જેમાંથી પ્રીતેશ રાઠોડ ગોવિંદપુર ગામના શિવા અને રમેશ આ લોકો તે નીચે ઉતરે છે અને ચૂંટણીમાં અમારી સામે કેમ પડ્યો હતો અને ભ્રષ્ટાચારના કેમ આક્ષેપો કરે છે તેમ કહીને હુમલો કરે છે અને હાથ પગ તોડી નાખે છે અને સાથે જ મોબાઈલ પણ પડાવી લે છે.બપિન પટેલ સાથે તેમના રહેલા મિત્ર ગુલાબભાઈ છે તે બુમાબૂમ કરે છે

આજુબાજુથી લોકો દોડી આવે છે અને આ ત્રણેય જે આરોપીઓ તેમના પર હુમલો કરવા માટે આવ્યા હતા તે જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ઈજાગ્રસ્ત બપિન પટેલને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવે છે જ્યાં તેમના હાથપગ તોડી નાખવામાં આવ્યા છે તેની સારવાર ચાલુ છે આ બનાવને લઈને નવજીવન ન્યુઝ દ્વારા જ્યારે ઈજાગ્રસ્ત બપિન પટેલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે નિર્ભયસિંહ રાઠોડના કહેવાથી તેમના પર હુમલો કરવામાં આવ્યો છે જો કે જ્યારે પોલીસ ફરિયાદનોંધવામાં આવી ત્યારે નિર્ભયસિંહ રાઠોડનું નામ આરોપી તરીકે લખવામાં તેમણે વાત કરી હતી પરંતુ પોલીસ દ્વારા નિર્ભયસિંહનું નામ આર આરોપી તરીકે લખવામાં નથી આવ્યું અને જેમણે જે ફરિયાદ જે પ્રમાણે નોંધાવી હતી

તે પ્રમાણની પોલીસ ફરિયાદ પણ નથી નોંધાવામાં આવી એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ઝીરો ટોલરન્સની વાત કરે છે તો બીજી બાજુ ભાજપના જ કાર્યકર છે તે ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે તો તેના ટાંટિયા તોડી નાખવામાં આવે છે તો શું હવે ઝીરો ટોલરેન્સની વાતો કરનાર આ સરકાર જે ભાજપના તેમના જ પાર્ટીના કાર્યકરે જે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે તેની તપાસ થશે અને જેનેતાએ જેના ઈશારાથી તેના હાથપગ ભાંગી નાખવામાં આવ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે હે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *