જે બાળકીને છોકરી હોવાના કારણે એના મા બાપે કચરાના ઢગલામાં મ!રવા માટે છોડી દીધી હતી એ દીકરી એ આજે એવું કામ કર્યું છેકે સાંભળીને તમે પણ એના માટે તાલીઓ વગાડશો બોલીવુડ સ્ટાર અભિનેતા મિથુન ચક્રવતીની એ દીકરી જે મીથુન ચક્રવર્તીને કચરાના ઢગલા માંથી મળી હતી એ દિકરી દિશાની.
ચક્રવતી એ બોલીવુડની સીધા જ હોલીવૂડ માં પગલાં પાડ્યાછે એ હોલીવુડ માંથી પોતાના અભિનય ની શરુઆત કરવા જઈ રહી છે ઘણા અભિનેતાઓ હોલિવૂડમાં કામ કરવા માટે તરસતા હોય છે તેના વચ્ચે દિશાની ચક્રવતીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે મિથુન ચક્રવર્તી ના ત્રણ દિકરાઓ બોલીવુડ માં જગ્યા મેળવવા અસમર્થ રહ્યા છે.
જે દોલત ઈજ્જત શોહરત મીથુન ચક્રવતીએ કમાઈ તે એમના ત્રણ દીકરાઓ કમાઈ ના શક્યા પરંતુ મિથુનના સપનાઓ એમની દિકરી દિશાની પુરા કરી રહી છે રીપોર્ટ અનુસાર દિશાની પોતાની શોર્ટ ફિલ્મની સ્કિપ્ટ પોતે લખી રહી છે દિશાની એ ન્યુ યોર્ક ફિલ્મ એકાડમી માં અભ્યાસ કર્યો એમાંથી તે એક્ટીગ અને.
ફિલ્મ મેકીગ શીખી તેમાં નિપુર્ણ હોવાથી તેને વોર્સ એન્જીસ ફીલ્મ ઈન્સટ્યુડ માં સ્થાન મળ્યું ત્યાંથી એમને એક સોર્ટ મુવી ધ ગેસ્ટ માં લિડ રોલમા કામ મળ્યું આ ફિલ્મ રિલીઝ થતા હોલિવૂડમાં એમની વાહ વાહ થવા લાગી એમને હોલીવૂડ માં ઓળખ મળી હવે દિશાની એ પોતાના ઈન્ટરવ્યુ દરમીયાન પણ.
જણાવ્યું હતું કે હું મારા પપ્પા પાસેથી ઘણી શીખી મોટી થઈ છુ અને પપ્પાનું નામ રોશન કરીશ દિશાની ચક્રવતીએ પોતાના એ પિતા જેમને કચરા માંથી ઉઠાવી ને મોટી કરી ભણાવી આને એના સપનાઓ સાકાર કર્યા એ મિથુન ચક્રવર્તી માટે સર્ઘષમય રસ્તો પસંદ કર્યો છે મિત્રો મિથુન ચક્રવર્તી માટે તમે શું કહેશો.