જેલમાં બંદ 200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખરને જેકલીનની યાદ આવી રહી છે સુકેશને જયારે ખબર પડી કે બહાર ઇડીએ જેકલીનને અઘરી પુછતાજ કરી રહી છે ત્યારે સુકેશનું દિલ તુ!ટી ગયું હવે તેણે જેલમાં રહેતા સુકેશે એક પ્રેસ નોટ જાહેર કર્યું છે પરંતુ તે ભૂલી ગયો આ પ્રેસનોટ દ્વારા જેકલીનની એ પોલ ખોલી દીધી.
જેને જેકલીન અત્યાર સુધી છુપાવીને ફરી રહી હતી સુકેશે પોતાની પ્રેસનોટમાં લખ્યું છે તેને ઠગ અને દગાબાજ ન બોલાવવામાં આવે તેના આગળ લખ્યું હું જેકલન સાથે પ્રેમના સંબંધમાં હતો તેના કારણે મેં તેને એટલા મોંઘા ગિફ્ટ આપ્યા છે પરંતુ જેલિનનું મારા કોઈ મામલામાં કોઈ લેવા દેવા નથી તે નીર્દોશ છે.
એમાં ચોંકવાનરી વાત છેને જેક્લીનથી અત્યાર સુધી જેટલી વાર પુછતાજ થઈ તેમાં કહેતી આવી છે સુકેશ માત્ર તેનો મિત્ર હતો બંને વચ્ચે પ્રેમ જેવું કોઈ કનેક્શન નતું પ્રેમ પણ ન હતો તો એમના ગુ!નાથી પણ કોઈ લેવા દેવા ન હતું ઇડી પણ એવું ઇચ્છતી હતી જેકલીન અથવ સુકેશમાંથી કોઈ એ વાત સ્વીકારી લે .
કે બંને પ્રેમ વાળા સંબંધમાં હતા અને એજ ભૂલ સુકેશે કરી દીધી હવે જેકલીન સામે એકશન લેવાનો રસ્તો વધુ સાફ થઈ ગયો છે હવે જોઈએ છીએ ઇડી જેકલીન ફર્નાન્ડિસ સાથે શું કરે છે હવે સુકેશ ચન્દ્રશેખર જેકલીનને બચાવવાના ચક્કરમાં જેકલીન વધુ ફસાઈ શકે તેવું થયું છે મિત્રો તમારે શું કહેવું છે આના વિશે.