Cli

મિસ યુનિવર્સ હરનાઝ સંધુ નું અચાનક વધી ગયેલ વજનને લઈને કર્યો ખુલાસો…

Bollywood/Entertainment

21 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભારતે મિસ યુનિવર્સ 2021 પોતાને નામે કર્યો મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુંને લોકોએ વધાવી લીધી પુરા જોશમાં જશ્ન મનાવવામાં આવ્યો હરનાઝ સંધૂની સ્ટાઈલની ફેશનને અને તેના લુકને પુરા વિશ્વમાં પસંદ કરવામાં આવી હરનાઝ સંધુંને મિસ યુનિવર્સ જીત્યાના 3 મહિના બાદ.

મુંબઈમાં એક ઇવેન્ટમાં રેમ્પવોક કરતા જોવા મળી હતી પરંતુ ત્રણ મહિનામાં જ હરનાઝના શરીરમાં ખુબજ બદલાવ જોવા મળ્યો લોકો અહીં હરનાઝનું અચાનક વધી ગયેલ શરીર જોઈને ચોકી ગયા કારણ કે કે ફિટ હરનાઝ અચાનક કેમ આટલી જાડી થઈ ગઈ જેને લઈને હરનાઝને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી.

તે ટ્રોલરોને હરનાઝે વજન વધવાનું કારણ જણાવ્યું છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન હરનાઝે જણાવતા કહ્યું કે મને તેનાથી કોઈ ફરક નથી પડતો દરેકે પોતાની જિંદગી પોતાના હિસાબે જીવવાનો હક છે હરનાઝે આગળ કહ્યું હું મારી બોડીની રિસ્પેક્ટ કરું છું મને એક બીમારી છે મને બોડી શેમિંગથી નફરત છે લોકોને.

નથી ખબર કે મને ગ્લુટીનથી એલર્જી છે અહીં હરનાઝના જવાબ પરથી જાણવા મળ્યું એમને એક બીમારીછે જે બીમારી સીલીએક્ટછે જે લોકોને ગ્લૂટીનથી એલર્જી હોય છે અને ખાસ કરીને સીલીએક્ટ બીમારી હોય છે તેનાથી પોતાના શરીરમાં ફેટ જમા થવા લાગે છે મિત્રો હરનાઝની આ વાત પર તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *