Cli

મિસ યુનિવર્સ હરનાજ સંધૂની મિસ યુનિવર્સ સુધીની સફર…

Bollywood/Entertainment Breaking

મિસ યુનિવર્સ નો ખિતાબ ભારતની હરનાજ સંધુએ પોતાના નામે કરી લીધો છે તેના પહેલા ભારતે 2000 ની સાલમાં લારા દત્તાએ ખિતાબ જીત્યો હતો 17મી મિસ યયુનિવર્સ સ્પર્ધાનું આયોજન ઇઝરાયેલના એલાક્ષ શહેરમાં યોજાયો અહીં વિશ્વના કેટલાય દેશોની ખુબસુરત યુવતીએઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

12 ડિસેમ્બરના રોજ સ્પર્ધાનું રિઝલ્ટ આવતા ભારતની હરનાજ સંધુએ તાજ પેરવામાં આવ્યો ભારતની ગ્લેમર ગર્લ હરનાજ ફક્ત 21 વર્ષની છે અને તે ચંદીગઢ પંજાબથી આવે છે હરનાજના પુરા પરિવારમાં કેટલાક ખેતીથી જોડાયેલછે તો કેટલાક સરકારી નોકરી થી.

પરંતુ 2017માં કોલેજના શોમાં પરફોર્મન્સ આપ્યું તો તેને લાઈટ થઈ કે તેને આ લાઈનમાં કરિયર બનાવવું જોઈએતેના બાદ હરનાજે ભારતમાં થતા કેટલાય મોડલિંગ સ્પર્ધાઓ જીતી સાથે બે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું પરંતુ જણાવી દઈએ એક સમયે ડિપ્રેશનમાં પણ ચાલી ગઈ હતી.

કારણ તે દુબળી પાતળી હતી લોકોના નજરોથી તે દૂર રહેવું પસંદ કરતી હતી સ્કૂલમાં તેની બધા મજાક બનાવતા હતા પરંતુ હરનાજે હાર ન માની આ સમયમાં નજીકના મિત્રો અને પરિવારે તેનો સાથ ન છોડ્યો તેણે 17 વર્ષની ઉમરે જંગ જીતી લીધી અને આજે તે દુનિયાની સૌથી સુંદર યુવતી બનીને બહાર આવી.

મિસ યુનિવર્સ સ્પર્ધામાં જયારે ત્રણ દેશ બચ્ચા હતા જેમાં ભારત પેરાગ્વે અને સાઉથ આફ્રિકા આ ત્રણેમાંથી એક સારો જવાબ આપીને હરનાજે આ સ્પર્ધા પોતાને નામ કરી હતી જણાવી દઈએ આ સ્પર્ધામાં સુંદર હોવું જરૂરી નથી સાથે મગજ તેજ પણ હોવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *