તારક મહેતા કા સિરિયલ ઘરે ઘરે લોકપ્રિય છે જેને પુરા દેશમાં ખુબ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અત્યારે સિરિયલ વિવાદોમાં પણ ચાલી રહી છે સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ્યાં શૈલેષ લોઢાના ગયા પછી અસિત કુમાર મોદીએ સચિન શ્રોફને તારક મહેતા તરીકે કાસ્ટ કર્યા છે સાથે એમ પણ કહ્યું હતું કે શોમાં કેટલાક ફેરવાર કરવાના છે.
તમને જણાવી દઈએ પોપટલાલ હંમેશાથી પોતાના માટે લગ્ન કરવા છોકરી ગોતી રહ્યા છે એમન લગ્ન ફિક્સ થતા જ તૂટી જાય છે પરંતુ હવે આવું કંઈ થવાનું નથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આસિત કુમાર મોદી અને નવા તારક મહેતા તેમજ પોપટલાલ અને ભીડે ભાઈએ મીડિયા કોન્ફરન્સ.
દ્વારા ચોખવટ કરી છેકે આવનાર એપિસોડમાં ટૂંક સમયમાં લગ્ન સમારોહ યોજાશે પોપટલાલનો આ ક્રમ ફરીથી અને ફરીથી બતાવવામાં આવશે હવે ફાઇનલી પોપટલાલના લગ્ન થઈ જશે હવે તેવામાં ખબર છેકે સિરિયલમાં નવી એન્ટ્રી થશે મિસ પોપટલાલની પરંતુ હજુ એ ચોખવટ કરવામાં નથી આવી કે.
પોપટલાલની પત્નીનો રોલ કઈ એક્ટર નિભાવશે હવે એ જોવું પણ એક રસપ્રદ હશે પોપટલાલના લગ્નને લઈને પણ ફેન્સ ખુબ ઉત્સાહિત છે મીડિયા મુજબ હવે તું સમયમાં પોપટલાલના લગ્ન થતા તમને જોવા મળશે વાચકમિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે અમને કોમેંટ બોક્સમાં જણાવી શકો છો.