ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી એક ચોંકાવનારી ખબર આવી છે 36 વર્ષીય એક એક્ટર એમના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળ્યો તેનું શરીર એવી હાલતમાં હતું કે જોઈને સાફ દેખાઈ આવતું હતું કે તેનું નિધન થયે ઘણો સમય થઈ ગયો હતો આવા એક્ટરના દુનિયામાં ઘણા લોકો હોય છે પરંતુ પર્સનલ જિંદગીમાં તેઓ એકલાજ હોય છે.
આવેલ ફિલ્મ મિર્ઝાપુરમાં લલિતનો અભિનય એમણે કર્યો હતો તે અભિનયની ખુબજ પ્રશંશા થઈ હતી કારણ કે એમણે અભિનય જબરજસ્ત કર્યો હતો તેમનું સાચું નામ બ્રહ્મ સ્વરૂપ હતું એમના નિધનની ખબર દીવેન્દુ શર્માએ સોસીયલ મીડિયામાં ફોટો શેર કરતા કહ્યું લલિતનો અભિનય કરનાર બ્રહ્મ હવે આ દુનિયામાં નથી રહ્યા.
જે બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા ત્યાંના રહેવાસિયોએ પોલીસને જણાવ્યું હતું કે ફ્લેટમાંથી ખરાબ દુર્ગંધ આવી રહી છે જેના બાદ પોલીસ ત્યાં પહોંચી જઈને તપાસ કરી તો ઘર અંદરથી બંદ હતું ત્યારબાદ ડુપ્લીકેટ ચાવી મંગાવી ખોલીને પોલીસ અંદર પહોંચી તો બાથરૂમની અંદર બ્રહ્મસ્વરૂપ પડેલા મળ્યા એમનું શરીર સડી ગયુ હતું.
એમને મર્યે ઘણો સમય થઈ ગયેલ દેખાતો હતો અહીં ડોક્ટરે જણાવ્યું કે એમને હદય!રોગના હુમલાને કારણે નિધન થયું હતું બહુ ઓછી ઉંમરે બ્રહ્મનું નિધન થતા ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી જેમની ઈન્ડસ્ટ્રીઝમાં હંમેશા ખોટ વર્તાશે અહીં બૉલીવુડ એક્ટરોએ બ્રહ્માને શ્રધાંજલિ પાઠવી હતી.