જમીન અને પૃથ્વી ઉપર શનિ દેવની સવારી પાડા ઉપર હોય છે પરંતુ અહીં શનિ દેવ તમને હાથી ઉપર જોવા મળે છે શનિદેવ હાથી ઉપર બીજારમાન હોય અને તમને દર્શનનો લાવો મળે તો તમને સુખ સમૃદ્ધિ અને પનોતી દૂર થયા છે શનિ દેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે.
શનિ દેવું આ મંદિર જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે જ્યાં શનિ દેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી તરીકે ઓળખે છે અહીં શનિદેવના મંદિરે પનોતીવાળા લોકો સ્નાન કરવા આવે તો પનોતી દૂર થાયછે આ મંદિરે આવતા લોકો પગરખાં પહેરીને આવે છે અને શનિ દેવના દર્શન કરીને પોતાના પગરખાં મૂકીને જાય છે.
માન્યતા મુજબ પગરખાને પનોતી ગણવામાં આવે છે તેથી લોકો પગરખાં મૂકીને જાય છે હાથલામાં આ મંદિરમાં શનિ કુંડનું પણ અનેરું મહત્વ છે અહીં મંદિરમાં શનિદેવના દર્શન કરવાથી તમામ પનોતી દૂર થાય છે અહીં મંદિરે આજુબાજુના ઘણા લોકો શનિ દેવના દર્શને આવતા હોય છે.